રાજકોટમાં બીજા દિવસે પણ આંગણવાડી કર્મચારીઓનાં ધરણાં
રાજકોટમાં ગઈકાલથી આંગણવાડી કર્મચારીઓ દ્વારા ધરણાં અને વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે આ વિરોધ પ્રદર્શન યથાવત રહ્યું હતું. કર્મચારીઓએ માનદ નહી યોગ્ય પગાર ધોરણની માંગણી કરી હતી. ‘અમારી…
રાજકોટમાં ગઈકાલથી આંગણવાડી કર્મચારીઓ દ્વારા ધરણાં અને વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે આ વિરોધ પ્રદર્શન યથાવત રહ્યું હતું. કર્મચારીઓએ માનદ નહી યોગ્ય પગાર ધોરણની માંગણી કરી હતી. ‘અમારી…
કોંગ્રેસ પાર્ટી અને યૂથ કોંગ્રેસનાં એકાઉન્ટ ફ્રીઝ કરતાં દેશભરમાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ પ્રદેશ પ્રમુખ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકાઉન્ટ ફ્રીઝ…
પ્રાપ્ત માહિતી મુજબ ના.પો.અધિ.સાણંદની સુચના મુજબ નાની દેવતી ગામે દશરથભાઈ નટુભાઈ ચુનારા નાની દેવતીથી ખીચા જવાનાં રોડ ઉપર તળાવની પાળે માણસો સાથે રાખી દેશીદારૂ ગાળવાનો તથા વેચવાનો ધંધો કરે છે…
અમદાવાદ પાસે આવેલ ચાંગોદાર વિસ્તારમાં વધુ એક વાર જાહેરમાં પાર્ક કરેલ વાહનની ચોરીની થઈ છે, અમદાવાદ નો ઈસમ ચાંગોદરમાં નોકરી જવા માટે રોડ પર બાઇક પાર્ક કરી નોકરી ગયો હતો…
સાણંદ તાલુકાના ગામે ગામે સફાઈ અભિયાનને તેજ બનાવવા માટે અલગ અલગ 20 જેટલી ગ્રામ પંચાયતને ઘન કચરાના નિકાલ માટે વાહનનોની ફાળવણી કરાઇ છે. સાણંદ તાલુકા પંચાયત ખાતે ચાંગોદર અને ચેખલા…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ જંક્શન તથા પંચવટી જંક્શન પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે રૂ. ૧૮૫.૧૨ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.તદઅનુસાર, ૬૫૨ મીટર લંબાઈ સાથે…
રાજસ્થાનના બિકાનેર નજીક ટ્રક અને ટવેરા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા,ઘટનાની જાણ થતા પોલીસ સત્વરે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.…
સાણંદના ચા.વાસણા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં મૂળ રાજસ્થાનના યુવકની લાશ મળી હતી જેને લઈને ચાંગોદર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ તાલુકાનાં ચાચરાવાડી વાસણા ગામ પાસેથી…
સાણંદમાં તસ્કરોએ તરખાટ મચાવતા અઠવાડિયામાં બીજીવાર તાળા તૂટવાની ઘટના બની છે, સાણંદ એસટી સ્ટેન્ડ નજીક આવેલ સિદ્ધિવિનાયક કોમ્પલેક્ષમાં બે દુકાનોના તાળા તૂટ્યા હતા. સમગ્ર બનાવવાની વિગત એવી છે કે ,…
એસ્ટેટ વિભાગની ટીમ પહોંચતા જ સ્થાનિક લોકો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસની મદદથી એસ્ટેટ વિભાગની ટીમે મકાનો તોડવાની શરૂઆત કરવામાં આવતા સ્થાનિક મહિલાઓ વિરોધ કર્યો હતો.ખાડિયાની ચાલી તરીકે…