Month: February 2024

અમુલ ફેડરેશનના કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું- અમુલ એટલે વિશ્વાસ, વિકાસ, ખેડૂતોનું સશક્તિકરણ, મોટા સંકલ્પ અને સિદ્ધિઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમુલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી ગયા છે. અહીં ઓપન જીપમાં નરેન્દ્ર મોદી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ સાથે…

દાણીલીમડા વિસ્તારની યુવતી પર દુષ્કર્મ બાદ ધમકી આપનારાના જામીન ફગાવાયા

શહેરના દાણીલીમડા વિસ્તારમાં યુવતીના બિભત્સ ફોટા અને વીડિયો ઉતારી લઇ તેના આધારે તેણીને બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ ગુજારવાના અને તેનો ગર્ભપાત કરાવી નાંખવાના ચકચારભર્યા કેસમાં આરોપી અબ્દુલ હન્નાન હારૃનભાઇ શેખની…

સુરતની મોડલ આપઘાતમાં મોટો ઘટસ્ફોટ, ACP વી.આર.મલ્હોત્રાએ એક મોટી માહિતી જાહેર કરી

સુરતના વેસુ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય મોડલિંગ, ફેશન ડિઝાઇનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલી તાનિયાસિંગ નામની યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સુરતની 23 વર્ષીય મોડલ તાનિયાના આપઘાતમાં આઈપીએલની…

તરભમાં PM મોદીનું સંબોધન : આજે વાળીનાથે વટ પાડી દીધો, મોદીએ કહ્યું- બળદેવગીરી બાપુ જોડે મારે ગાઢ નાતો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામ ખાતે પહોંચ્યા હતા. જ્યાં વાળીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર મહોત્સવમાં ગુરુપુષ્ય અમૃતસિદ્ધિ યોગમાં મહા શિવલીંગની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે…

ભારત માતા મંદિર સાણંદ આયોજિત સર્વજ્ઞાતિય ભવ્ય સમૂહલગ્ન: 15 યુગલો સપ્તપદી ના સુત્રે જોડાયા

સતત બીજા વર્ષે ભારત માતા મંદિર સાણંદ આયોજિત સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન ઉત્સવમાં સર્વ જ્ઞાતિના 15 યુગલો ધામધૂમથી સપ્તપદી ના સુત્રે જોડાયા હતા. સાથે સાથે ભવ્ય તુલસી વિવાહનું પણ આયોજન કરવામાં…

કુંડલ ગામના પશુપાલકને આપેલ રૂ.4.67 લાખનો ચેક રિટર્ન થતા માણસાના ઈસમ સામે ગુનો નોંધાયો

સાણંદના કુંડલ ગામના પશુપાલક પાસેથી માણસાના ચરાડાના ઇસમે 13 પશુ રૂ.4.67 લાખનો ચેક આપી ખરીદ્યા હતા અને બેન્કમાં ચેક બાઉન્સ થતાં સમગ્ર મામલે પશુપાલકે કોર્ટમાં જતાં કોર્ટે ફરિયાદ દાખલ કરવાનો…

ધંધુકામાં મામલતદારે 1330 કિલો ગેરકાયદેસર રીતે લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો જપ્ત કર્યો

ધંધુકા મામલતદાર દ્વારા 42 કોથળા માં સરકારી અનાજનો ચાર વાહનોમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતો સરકારી અનાજ નો 1330 કિલો નો જથ્થો જપ્ત કરી અનાજ સરકારી ગોડાઉન ખાતે મોકલી આપવામાં આવ્યું…

ધંધુકા તાલુકા પંચાયતની જિલ્લા વિકાસ અધિકારીએ મુલાકાત લીધી

ધંધુકા તાલુકા પંચાયત કચેરી ખાતે અચાનક જિલ્લા વિકાસ અધિકારી આવી પહોંચ્યા હતા ઉડતી મુલાકાતે આવેલા ડીડીઓએ તાલુકા પંચાયતના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પાસે કામગીરીની વિગતો માંગી પંચાયત કામગીરીની સમીક્ષા…

2 વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં પેકેટ પર છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલ કરતાં ૯૯ વ્યાપારી એકમો સામે રૂ.૨,૬૨,૦૦૦ માંડવાળ ફી વસુલાઈ : મંત્રી કુંવરજી બાવળીયા

અમદાવાદ શહેર અને જિલ્લામાં તોલમાપ તંત્ર દ્વારા જેટલા વ્યાપારી એકમોએ પેકેટ પર છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલાતી હોય તેવા તમામ એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તોલમાપ તંત્ર…

જામનગરમાં ચેક રિટર્ન કેસમાં 5 માસની જેલ અને રૂ.51 હજારનો દંડ

સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ જયદીપસિંહ નવલસિંહ રાઠોડે સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ…