આણંદના પલોલ પાસે કાર ચાલકે બાઈકને ટક્કર મારતા પત્નીનું મોત
સૂત્રોના કહેવા અનુસાર નડિયાદમાં રહેતા 50 વર્ષીય ધીરૂભાઈ શંકરભાઈ વાઘેલા માતર તાલુકાના વસ્તાણા ગામના વતની છે. અને તેઓના વતન વસ્તાણા ગામનું તેઓના ઘરનું સમારકામ ચાલી રહ્યું હોવાથી ધીરૂભાઈ તેઓની પત્ની…
