Month: March 2024

અમદાવાદના રાયપુર દરવાજા પાસે બેંકમાં આગ લાગી, સનાથલ પાસે ટ્રાવેલ્સના સર્વિસ સ્ટેશનમાં આગ ભભૂકી

આજે અમદાવાદમાં આગની 3 ઘટના બનીપ્રથમ આગની ઘટના સરખેજ-બાકરોલ રોડ ઉપર નરીમાનપુરા ગામ નજીક આવેલી એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગી હતી. જેમાં ફાયરબ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે દોડી…

સાણંદના મોરૈયાના બંધ મકાનમાં ધોળાદિવસે ચોરી કરનાર 2 ઈસમોને LCBએ પકડ્યા, બન્નેએ ધોળકામાં પણ ચોરી કરી હતી.

10 દિવસ અગાઉ સાણંદના મોરૈયા ગામે વાઘેલા પાર્ક સોસાયટીના મકાનમાં મહિલા કપડાં ધોવા માટે મકાન બંધ કરીને તેઓના જેઠના ત્યાં ગયા તે દરમ્યાન તિજોરીમાંથી કિં.રૂ.1,66,500ની મતાની ચોરી થઇ હતી. દક્ષાબેનએ…

સરખેજ બાકરોલ રોડ પર એક ફેક્ટરીમાં આગથી 3 પશુનાં મોત, ફાયર વિભાગે અંગાર કોલ જાહેર કર્યો

અમદાવાદમાં સરખેજ-બાકરોલ રોડ ઉપર નરીમાનપુરા ગામ નજીક આવેલી એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગી હતી. જેમાં ફાયરબ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર…

સાણંદમાં ચોરી કર્યા બાદ એક વર્ષથી ફરાર ઈસમને LCBએ પકડ્યો

ગત વર્ષ 2023ના માર્ચ મહિનામાં સાણંદના નળ સરોવર રોડના કરણનગર સોસાયટીના એક બંધ મકાન ચોરે તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના,રોકડ મળી કુલ કિં.રૂ.3.84 લાખની મતાની ચોરી કરી ચોર ઈસમો ફરાર થતા સાણંદ…

અમદાવાદ આઇકોનિક ‘અટલ બ્રિજ’ ખાતે યુવાનોએ લીધા અચૂક મતદાનના શપથ, સાથે સિગ્નેચર કેમ્પેઇન યોજાયું

આ અભિયાન અંતર્ગત અમદાવાદના આઈકોનિક એવા ‘અટલ બ્રિજ’ ખાતે ફર્સ્ટ ટાઇમ વોટ કરનારા યુવાનોએ અચૂક મતદાનના શપથ લીધા હતા. યુવાનો દ્વારા દેશના વિવિધ પ્રાંતના પેહરવેશ પહેરી દેશહિતમાં મતદાન પર્વમાં સહભાગી…

સુરતમાં વધુ એક ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું, પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા

સુરત શહેર ડુપ્લિકેટ માર્કશીટ અને દસ્તાવેજી પુરાવા બનાવવા માટેનું એપી સેન્ટર બની રહ્યું હોય તેમ વધુ એક ઘટના સામે આવી છે. હજુ તો સુરતના સિંગણપુર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવેલ આંતરરાષ્ટ્રીય…

રૂપાલા વિરુદ્ધ સાણંદ ક્ષત્રિય સમાજની લાલ આંખ : સંમેલન યોજી આવેદનપત્ર અપાશે

પરષોત્તમભાઇ રૂપાલાના વિવાદિત નિવેદન થી ક્ષત્રિય અસ્મિતાને ભારોભાર ઠેસ પહોંચી અને ક્ષત્રિય સમાજનો આક્રોશનો ચરું આસમાને છે, ત્યારે કરણી સેના દ્વારા જણાવાયુ હતું કે રાજપૂત ક્ષત્રિય સમાજ વડીલો અને યુવાનો…

સાણંદના શાંતિપૂરાથી સરખેજ ચોકડી સુધીનો હાઇ-વે બિસમાર

સાણંદ થી સરખેજ તરફ જવાના હાઇવે માર્ગ પર શાંતિપુરા બ્રિજ થી સરખેજ સાણંદ ચોકડી સુધીનો હાઈવે રોડ ઘણા મહિનાઓથી ભારે બિસમાર હાલતમાં થઈ જવાના કારણે અહીંથી દરરોજ પસાર થતા હજારો…

સાણંદમાં રાહદારીને ટક્કર મારી ચાલક આઇસર મૂકી ફરાર થતા પોલીસે સરખેજથી દબોચ્યો

સાણંદના બાયપાસ પાસે રોડ પર રાહદારીને અડફેટે લઈ આઇસર મૂકી ફરાર થયેલ ચાલકને સાણંદ પોલીસે ગણતરીના કલાકોમાં સરખેજથી પકડી લીધો હતો.બે દિવસ અગાઉ સાણંદના નળ સરોવર રોડ પર દેવ હોટલ…

સાણંદમાં આજે વિચાર મંચ અંતર્ગત “સાંપ્રત સમયમાં લોકશાહીના મૂલ્યોની સ્થિતિ” વિષય પર ગોષ્ટી યોજાશે.

સમાજનો દરેક વર્ગ જીવનના વિવિધ પાસાઓથી વાકેફ થાય તથા વૈચારિક રીતે સમૃદ્ધ બને તે આશયથી સાણંદના સાધના ફાઉન્ડેશન દ્વારા વિચાર મંચની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત આજે રાત્રે ૮:૩૦…