શું ધર્મ એ માન્યતાની બાબત છે?
જે કૃષ્ણમૂર્તિ
શું ધર્મોમાં સત્ય છે ?પ્રશ્ન એ છે કે શું ધર્મોમાં સિદ્ધાંતોમાં, આદર્શોમાં, માયતાઓમાં સત્ય નથી ? ચાલો આપણે તપાસીએ. ધર્મનો અર્થ આપણે શો કરીએ છીએ ? ચોક્કસ પણે, વ્યવસ્થિત રચવામાં…
