Month: April 2024

નાગા બાવાનો વેશ ધારણ કરી લોકોને હીપનોટાઇઝ કરી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ પડાવી લેનાર રીઢો આરોપી ઝડપાયો

ગાંધીનગર, સુરત, અમદાવાદ સહિતનાં શહેરોમાં નાગા બાવાનો વેશ ધારણ કરી લોકોને હીપનોટાઇઝ કરી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિતની કિંમતી ચીજો પડાવી લેનાર નાસતા ફરતા રીઢા આરોપીને દહેગામ પોલીસે…

ગુજરાત યુનિવર્સિટીમાં BSCની પરીક્ષામાં મોટો છબરડો: વિદ્યાર્થીઓને આવતીકાલનું પેપર આજે અપાયું

ગુજરાત યુનિવર્સિટીમાં BSCની પરીક્ષામાં મોટો છબરડો સામે આવ્યો છે. આજે જે વિષયનું પેપર હતું તેની જગ્યાએ આવતીકાલે યોજાનારી પરીક્ષાનું પેપર પૂછવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ પરીક્ષા વિભાગે હાથથી લખેલું…

સાણંદમાં 31 માર્ચ સુધીમાં 15 હજાર લોકોએ રૂ.5.49 કરોડ ટેક્ષની ભરપાઈ કરી

સાણંદ નગરપાલિકા દ્વારા 31 માર્ચ સુધીમાં પાલિકાની 3 ટીમોએ ડોર ટુ ડોર વેરો વેરા વસુલાતો માટે બાકીદારો પાસે પહોંચીને વેરાની વસુલાત કરી હતી. મહિનાના અંત સુધીમાં નાણાંકિય ગત વર્ષ 22-23…

1લી એપ્રિલના રોજ 18 વર્ષ પૂર્ણ કરેલ નવ યુવાનોને લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા 9 એપ્રિલ સુધીમાં ફોર્મ-6 ભરવાનું રહેશે

સાણંદ બાવળા વિધાનસભા ક્ષેત્રે 18-19 વર્ષના હાલના તબક્કે 7345 યુવા મતદારો નોંધાયા છે. તાજેતરમાં ફરી 1-4-2024ની સ્થિતીએ 18 વર્ષ પુર્ણ કરનાર નવયુવાનોને મતાધિકારથી વંચિત ના રહે તે માટે ચૂંટણી પંચ…

બાવળાના ગાંગડ ગામે ગટરનુ દૃષિત પાણી ઘર ઉભરાતા રહીશો ત્રાહિમામ

બાવળા તાલુકાના ગાંગડ ગામમા ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતીનું નિર્માણ થયું છે ગામમાં ગટરનુ ગંદુ પાણી ઘર આગ ભરવો થયો છે જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. પ્રાપ્ત વિગત…

કલોલમાં કોર્ટમાં ચાલતા કેસના સમાધાનના નાણાંની લેવડ દેવડ બાબતની અદાવત રાખી યુવક પર છરા વડે 4 શખ્સોનો જીવલેણ હુમલો

કલોલમાં કોર્ટમાં ચાલતા કેસના સમાધાનના નાણાંની લેવડ દેવડ બાબતની અદાવત રાખી યુવક પર છરા વડે 4 શખ્સોનો જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આથી કલોલ પોલીસ સ્ટેશને 4…