Month: April 2024

ભુલાભાઇ ચાર રસ્તા પાસેથી બે નકલી પોલીસે યુવકનું અપહરણ કરીને ડરાવીને રૂ. 80 હજાર પડાવ્યા

કાગડાપીઠમાં ભુલાભાઇ ચાર રસ્તા પાસે બે શખ્સોએ યુવકને તમે આજુબાજુ છોકરીઓ જોવો છો પેલી છોકરી સાથે તમારે શુ સંબંધ છે કહીને નકલી પોલીસ બનીને આવેલા બંને શખ્સોએ યુવકનું અપહરણ કરીને…

ગાંધીનગરમાં પીએસઆઇ 40 હજારની લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયા

એસીબી દ્વારા વધુ એક પોલીસ અધિકારીને લાંચના કેસમાં રંગેહાથ ઝડપી લીધો છે. ગાંધીનગરના સહયોગ સંકુલના પાર્કિંગમાંથી પીએસઆઈને એસીબી દ્વારા લાંચ લેવા જતા જ ઝડપી લીધા છે. સીઆઈડી ક્રાઈમમાં સુરત ઝોનમાં…

અવસર લોકશાહીનો : અમદાવાદમાં ૫૦૦૦થી વધુ શિક્ષકોએ બાઇક રેલી દ્વારા આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ

મતદાન એ જ મહાદાન. આ સૂત્રને સાર્થક કરવા માટે તેમજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં મહત્તમ મતદાન થાય એ ઉદ્દેશથી અમદાવાદ કલેક્ટર કચેરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-અમદાવાદ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-અમદાવાદ શહેર, જિલ્લા…

रोगों को फुर्सत कहां, दें आकर संत्रास,
पता लगा कर पहुंचते,हैं हम उनके पास.
उमेश श्रीवास्तव.

ઘણા વર્ષ પહેલાં આદરણીય ગુણવંત શાહનો બહુચર્ચિત પુસ્તક ‘મરો ત્યાં સુધી જીઓ’ વાંચ્યા પછી મે આ પંક્તિઓ લખેલી.એ વખતે મને ખબર ન હતી કે આ પંક્તિઓ હુ મારા માટે લાઞુ…

ઉનાળું વેકેશન: બાળકો માટે જીવનના નવા આયામો આંબવાનો ઉત્તમ અવસર

એપ્રિલ માસની શરૂઆતથી જ સમગ્ર ગુજરાતમાં ઉનાળો તેના પ્રાકૃતિક સ્વભાવ મુજબની કાળઝાળ ગરમીનો અહેસાસ કરાવી રહ્યો છે; ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ૬ મે થી ૯ જુન સુધી શાળાઓમાં ઉનાળું…

સાધના ફાઉન્ડેશન દ્વારા સાણંદમાં આજે વિચાર મંચ અંતર્ગત “સાંપ્રત શિક્ષણ વ્યવસ્થા: ઉણપો અને ઉકેલો” વિષય પર ગોષ્ટી યોજાશે.

સમાજનો દરેક વર્ગ જીવનના વિવિધ પાસાઓથી વાકેફ થાય તથા વૈચારિક રીતે સમૃદ્ધ બને તે આશયથી સાણંદના સાધના ફાઉન્ડેશન દ્વારા વિચાર મંચની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત આજે રાત્રે ૮:૩૦…

સાણંદ સહીત આંતરરાજ્યમાં સ્કોર્પિયો કારની ચોરી કરતા 2 ઈસમો ઝડપાયા

રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી સ્કોર્પિયો કારની રાત્રે ચોરી કરી વેચી દેતી ગેંગના 2 ઈસમોને સાણંદ પોલીસે બાતમી આધારે પકડી સમગ્ર રેકેટ પકડ્યું હતું.ગત રવિવારે સાણંદમાંહજારી માતાજીના મંદિર પાસે એક ઘર…