Month: May 2024

હવામાન વિભાગે ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની કરી મોટી આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગરમીનું તાપમાન મે મહિનાએ ખુબ વધી રહ્યું છે. તાપમાન 41 ડિગ્રીને પાર થઇ રહ્યું છે. જેના લીધે ડિહાઇડ્રેશનના કેસોમાં પણ નોંધપાત્ર વધારો…

જિલ્લાની શાળાઓ અને આંગણવાડીઓમાં મહેંદી કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ

રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે યોજાનારા મતદાન અંતર્ગત વધુને વધુ નાગરિકો લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય અને પોતાની અમૂલ્ય વોટ આપે તે માટે અનેકવિધ મતદાર જાગૃતિ અભિયાન અને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જિલ્લા…

ઓઢવમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કટરથી ગળુ, હાથની નસ કાંપી ઝેરી દવા પી આત્મહત્યા કરી

શહેરના ઓઢવ વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કટરથી ગળુ, હાથની નસ કાંપી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધુ છે. આ મામલે મૃતકની પત્નીએ ત્રણ વ્યાજખોર સામે 24 વર્ષથી વ્યાજ ઉઘરાવી ત્રાસ…

સાણંદ પાસે ઉમા એસ્ટેટ લિવઈનમાં રહેતા યુવકની હત્યા કરી પ્રેમીકાનો પૂર્વ પતિ ફરાર

સાણંદ પાસે આવેલી ભાગ્યોદય હોટલ પાછળ ઉમા એસ્ટેટમાં મંગળવારે મોડી રાત્રે યુવકની હત્યા થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી.સાણંદના ઉમા એસ્ટેટમાં ખાનગી કંપનીમાં આશરે દસેક મહિનાથી લિવઇનમાં રહેતા યુવકની તેની…

આપણે ભોજનમાં મિષ્ટાનતો અબોલ ગાયોને કેમ નહીં? સાણંદના બે મિત્રોના વિચારથી દર માસે શરૂ થયું ગાયોને ગોળનું ભોજન

સાણંદના બે મિત્રો. પ્રમોદભાઈ રતિલાલ મેહતા અને કમલેશભાઈ ભોગીલાલ શાહને ૧૫ એક વર્ષ પહેલા જમતા જમતા વિચાર આવ્યો કે આપણે ભોજનમાં દર અઠવાડિયે કે મહિને એકાદ વાર મિષ્ટાન જેમી છીએ…

આજથી PM મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે, ચૂંટણી સભા ગજવશે

લોકસભાની ચૂંટણીનો પારો હવે ઉંચકાયો છે, તમામ પક્ષ તડામાર પ્રચાર કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર શાબ્દિક પ્રહાર કરીને તેમની વિચારધારાથી મતદારોને આકર્ષવા કામે લાગી ગયા છે. ગુજરાતમાં…

સાણંદમાં 4 વર્ષ પહેલા ઈક્કો ગાડીના સાયલેન્સરની ચોરનાર ધોળકાના શખ્સને SOGએ પકડ્યો

વર્ષ 2021માં સાણંદમાં ઉમિયા પાર્ક પાસે એક ઈક્કો,શાંન્તનું સોસાયટીમાં બે ઈકકો ગાડીના અને નિધરાડ ગામે ઘર આગળ પાર્ક ઈકકો ગાડીના સાઈલેન્સરની ચોરી કરી ચોર ફરાર થયો હતો, સાણંદ પોલીસે ગુનો…

મોરૈયા હાઇવે પર બાઈક લઈને જતા યુવકનું આઇસરની ટક્કરે મોત

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના રંજીતગઢના રહેવાસી 27 વર્ષીય બદલુ રઘુવીર વર્મા પરિવાર સાથે બાવળાના કેરાળા ગામમાં રહેતા હતા,બદલુ વર્મા બાઈક પર બાવળા થી સરખેજ તરફ હાઇવે રોડ ઉપર જતો હતો.…