ગાંધીનગરના મેદરામાં હુમલાની ઘટનાથી દોડધામ : 3 યુવાનો પર 2 શખ્સોનો હુમલો

ગુનાખોરીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યુ છે. ગુનાહિત તત્વોને કાયદાનો જાણે કોઈ ડર જ નથી રહ્યો. જાહેરમાં મારામારીના બનાવો છાશવારે સામે આવી રહ્યા છે. જેને લઈને શહેરની કાયદો વ્યવસ્થા સામે…

સાણંદમાંથી ઈંગ્લીશ દારૂની 60 બોટલ સાથે એક ઈસમ પકડાયો

સાણંદના નળ સરોવર રોડ પર હાઉસીંગ બોર્ડ પાછળનાં છાપરામાં ઈંગ્લીશ દારૂનું વેચાણ થતું હોવાની બાતમી આધારે સાણંદ પોલીસે રેડ કરી 60 ઈંગ્લીશ દારૂ જપ્ત કરી એક શખ્સની પોલીસે અટકાયત કરી…

સાણંદના મનીપુરના ભાડાના મકાનમાં વિદેશી દારૂ સાથે 8 શખ્સો પકડ્યા : 14.54 લાખનો મુદ્દામાલ જપ્ત

સાણંદના મનીપુર ગામે ભાડાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી અમદાવાદ શહેરમાં હોમ ડીલેવરી કરતા LCBએ મકાનમાં રેડ કરી 8 શખ્સો પકડ્યા હતા અને 14.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મુખ્ય આરોપી…

સાણંદના રેથલ ગામે મકાનમાંથી નશાકારક કફ સીરપની 130 બોટલો સાથે એક યુવકને SOGએ ઝડપી લીધો

અમદાવાદ ગ્રામ્ય SOG ટીમે સાણંદના રેથલ ગામેથી 1 યુવકના મકાનમાંથી ગેરકાયદેસર નશાકારક કફ સીરપની 130 બોટલો જપ્ત કરી યુવકની ધરપકડ કરી જીઆઈડીસી પોલીસમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત…

ધોલેરા ટાટા પાવરની મુલાકાતે બ્રિટિશ ડેપ્યુટી પ્રાઇમિનિસ્ટર વિશેષ હેલિકોપ્ટર દ્વારા ધોલેરા આવ્યા

ધોલેરા મહાદેવપુરા ખાતે આવેલ ટાટા પાવરના પ્લાન્ટ પર બ્રિટનના ડેપ્યુટી પ્રાઇમિનિસ્ટર એન્જેલ રાઈનેર આવ્યા હતા. અહીં તેઓએ ટાટા પાવરના પ્લાન્ટને નિહાળ્યો હતો. ધોલેરામાં આવેલ સૌથી મોટા સોલાર પ્લાન્ટની મુલાકાતે વિશેષ…

સાબરકાંઠામાં પનોલમાં મોબાઇલ સંતાડવા બાબતે પતિએ ઉશ્કેરાઈને પત્નીને લાકડાના ધોકા વડે મારતા મોત

સૂત્રોના કહેવા અનુસાર સાબરકાંઠાના ઇડર તાલુકાના પાનોલ ગામની સીમમાં ઝૂપડાંમાં રહેતા શ્રમિક પરિવારમાં મોબાઈલ બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં પતિએ ઉશ્કેરાઈને પત્નીને લાકડાના ધોકા વડે જીવલેણ ઘા કરી મોતને ઘાટ…

અમદાવાદમાં કર્મચારીઓની માહિતી નોંધણી ન કરાવનાર સ્પા સંચાલકની ધરપકડ

સૂત્રોના કહેવા મુજબ અમદાવાદના ગુરુકુળ રોડ પરના પુષ્ટિ હાઈટસ કોમ્પ્લેક્સમાં આવેલા સ્પાના કર્મીઓના કોઈપણ આઈડી પ્રૂફ તથા સ્પાની માહિતી માલિકે પોલીસ સ્ટેશનમાં જમા ન કરાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.…

ચાંગોદરમાં વેરહાઉસની ઓફિસના લોકરમાંથી રૂ.15.57 લાખની ચોરી કરનાર UPથી પકડાયો

વેરહાઉસમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હોવાનું બહાર આવ્યું હતું અને ચોરી કરી ગાર્ડ ઉત્તરપ્રદેશના સજનીપુરમાં હોવાનું સામે આવતા પોલીસની ટીમે UPના સજનીપુરમાંથી ભારે જહેમતથી હરેન્દ્ર ઉર્ફે અન્નુ ચતુરસિંગ જાટવને…