બોપલમાં હિટ એન્ડ રન મામલો, સગીર પુત્રએ અકસ્માત કર્યા બાદ ફરાર પિતા મિલાપ શાહની ધરપકડ
બોપલમાં પૂરપાટ ઝડપે એક મર્સિડીઝ કાર નીકળી હતી અને સિક્યોરિટી ગાર્ડને ઉડાવ્યો હતો. આ બનાવમાં ગંભીર ઇજાઓ પહોંચતા સિક્યોરિટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં પોલીસે કાર ચલાવનાર સગીર…
સાણંદના હોળી ચકલા વિસ્તારમાં લોખંડવાળાના ડેલાના એક મકાનમાં યુવકે ચાર્જિગમાં મુકેલ મોબાઈલ ચોરાયો
સાણંદના હોળી ચકલા વિસ્તારમાં લોખંડવાળાના ડેલામાં રહેણાંક મકાનમાંથી એક યુવકનો ચર્જિંગમાં મુકેલ રૂ. 25422ની કિંમતનો મોબાઈલની તસ્કરે ચોરી કરી ફરાર થતાં સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.મૂળ મહીસાગરના ઘાટીયાના અને હાલ…
સાણંદના મુનિ આશ્રમ ચાર રસ્તા પાસે નિધરાડના શખ્સનું પાર્ક કરેલ બાઇક ચોરાયું
સાણંદ શહેરના કડી રોડ પર મુનિ આશ્રમ પાસે રોડ પર નિધરાડ ગામના આધેડ બાઇક પાર્ક કરી આરામ કરતાં હતા તે દરમ્યાન અજાણ્યા ચોરે રૂ.50 હજારની કિંમતનું બાઇક ચોરી કરી ફરાર…
ગાંધીનગરમાં આવતીકાલે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજાશે, રોજગારવાન્છુ ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો મળી રહેશે
ગાંધીનગર જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આવતીકાલે સેક્ટર- 11 સુમન સીટી હોટલ ખાતે સવારે 10 કલાકે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોજગારવાન્છુ ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો મળી…
ચેક રિટર્ન કેસમાં સજા : ઉનાવાના રહીશ પાસેથી ઉછીના લીધેલાં 20 લાખના ચેક રિટર્ન કેસમાં અમદાવાદના આરોપીને એક વર્ષની સજા
ઉનાવાના રહીશ પાસેથી ઉછીના લીધેલાં 20 લાખના ચેક રિટર્ન કેસમાં અમદાવાદના આરોપીને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. પૈસાની અવેજીમાં 10 – 10 લાખના બે ચેક લખી આપ્યા હતા. જે…
ચિલોડા રોડ પર ડમ્પરની ટક્કરે એક્ટિવાચાલક મહિલાનું મોત
દહેગામના ઉગમણા ઠાકોરવાસમાં રહેતા માતા પુત્ર એક્ટિવા લઈ કામ અર્થે ચિલોડા તરફના એક ગામમાં ગયા હતા તેઓ જ્યારે બપોરના સમયે પરત ફરી રહ્યા હતા તે સમયે દહેગામ ચિલોડા રોડ પર…
PM મોદીએ દેશની પ્રથમ વંદે મેટ્રોને લીલી ઝંડી બતાવી, ઘણી વંદે ભારત ટ્રેનો પણ શરૂ થઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભુજથી અમદાવાદ સુધીની દેશની પ્રથમ વંદે મેટ્રોને લીલી ઝંડી બતાવી હતી. વંદે મેટ્રોને નમો ભારત રેપિડ રેલ નામ પણ આપવામાં આવ્યું છે. પીએમ મોદીએ આજે જ…
આજથી ભુજ-અમદાવાદની વચ્ચે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન થશે શરૂ, પીએમ મોદી બતાવશે લીલીઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બર 2024 એટલે કે આજના રોજ વર્ચુઅલ માધ્યમથી અત્યાધુનિક સુવિધા યુક્ત સ્વદેશી તકનીકથી નિર્મિત દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન, ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનના પ્રસ્થાન સિગ્નલ દર્શાવીને…