Month: December 2024

સાણંદ શહેર ભાજપ પ્રમુખ મુન્નાભાઈ ઝાલાનો સન્માન સમારોહ યોજાયો

ક્ષત્રિય સમાજ દ્વારા સાણંદ શહેર ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ ચનુભા ઝાલાનો સન્માન સમારોહ સાણંદ એકલિંગજી રોડ પર આવેલ પામ હોટલ ખાતે યોજાયો હતો.આ પ્રસન્ગે સાણંદમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો ,યુવાઓ ઉપસ્થિત…

મેલાસણ ગામે તળાવમાં માછલી પકડવાની જાળમાં અજગર ફસાયો

સાણંદ નળસરોવર રોડ પર આવેલા મેલાસણ ગામનાં તળાવમાં મહાકાય અજગર માછલા પકડવાની જાળમાં ફસાઈ ગયો હતો. જેને જોવા ગામ લોકોનું ટોળું એકઠું થયું હતું. અજગરને કોઈ નુકશાન ન પહોંચાડે તે…

કેન્દ્રીય ગૃહ મંત્રીના નિવેદન સામે સાણંદમાં ઉગ્ર વિરોધ : રેલી કાઢી આવેદન આપ્યું

દેશના ગૃહ મંત્રી અમિત શાહે ડો.બાબાસાહેબ આંબેડકર બાબતે કરેલા નિવેદનના વિરોધમાં સાણંદમાં અનુસૂચિત સમાજના લોકોએ શુક્રવારે સાણંદ બસ સ્ટેશન પાસે રોડ પર ભેગા થયા અને બેનર લઈને સૂત્રોચાર કરી રેલી…

રાજ્યમાં અનેક સ્થળે માવઠું, ખેડૂતો ચિંતિત

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યનાં ઘણા સ્થળે શુક્રવારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડતા ધરતીપુત્રો શિયાળુ પાકને લઇને ચિંતામાં મૂકાયા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી સહિત 9 તાલુકામાં અડધો ઇંચ જેટલો…

સાણંદ ભાજપ પ્રમુખનો તાજ યુવા ચહેરાઓના શિરે

સાણંદ શહેર તથા તાલુકા ભાજપના પ્રમુખની આખરે ગુરુવારે સત્તાવાર જાહેરાત થતા અટકળોનો અંત આવ્યો છે .ભાજપ હાઇકમાંડે આ વખતે શહેર અને તાલુકામાં બંને જગ્યાએ યુવા ચહેરાઓ પર પસન્દગી ઉતારતા સમગ્ર…

બાવળા નજીક 4 વાહનો વચ્ચે અકસ્માત : એકનું મોત

બાવળા અને બગોદરા વચ્ચે ભમાસરા ગામ પાસે અકસ્માત થયો હતો. બગોદરાથી અમદાવાદ તરફ જતી કાપડની ટ્રકનું ટાયર ફાટતા બાવળા તરફથી બગોદરા તરફ જતી ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કુલ…

સાણંદમાં ઉભેલી બસ સાથે ટ્રેલર અથડાયું : યુવતીને ઇજા

સાણંદમાં પોલીસ સ્ટેશન સામે હાઇવે પર વહેલી સવારે ખાનગી કંપનીના કર્મચા રીઓને લેવા ઉભેલ લકઝરી બસ પાછળ ટ્રેલર અથડાતાં એક યુવતીને સામાન્ય ઇજાઓ થઈ હતી. બનાવ અંગે સાણંદ પોલીસમાં બસ…

ખોડા ગામે વરસાદી, ઉપરવાસના‎પાણીના નિકાલ માટે ગરનાળું મૂકવા માંગ

ભારતીય કિસાન સંઘ ફરી એક વખત ખેડૂતોના પ્રશ્નને લઈને મેદાન આવ્યું છે, દર ચોમાસામાં સાણંદના ખોડા ગામના તળાવમાં ઉપરવાસના પાણી આવવાના કારણે તળાવ ઓવર ફ્લો થાય ત્યારે આસપાસના વિસ્તારમાં ખેતરોમાં…