ગાંધીનગરમાં વાહન ચોરીના ગુનાને અંજામ આપનાર બે ચોર પેથાપુર – કોબા ખાતેથી ઝડપાયા
ગાંધીનગરમાં વાહન ચોરીના ગુનાને અંજામ આપનાર બે ચોરને લોકલ ક્રાઇમ બ્રાંચ તેમજ ઈન્ફોસિટી પોલીસે પૂર્વ બાતમીના આધારે પેથાપુર – કોબા ખાતેથી ઝડપી પાડી એક્ટિવા તેમજ બાઈક ચોરીનો ભેદ ઉકેલી કાઢી…
