Author: admin

માળીયાહાટીનાના જૂથળ ગામે ખેતમજૂરના ઘરમાંથી ચોરી કરનાર પાડોસીને ઝડપાયો

જૂનાગઢના માળીયાહાટીના તાલુકાના જૂથળ ગામમાં એક ખેતમજૂરના ઘરમાં થયેલી રોકડ રકમની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે પાડોશમાં જ રહેતા યુવકને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.માળીયાહાટીના…

સાણંદ APMCમાં નવા વર્ષના પહેલા જ દિવસે ડાંગરની મબલખ આવક થઇ

સાણંદ APMCમાં નવા વર્ષના પહેલા દિવસે જ ડાંગરની ધૂમ આવક થઈ છે, પહેલા દિવસે જ મોટી સંખ્યામાં ટ્રેકટર ડાંગર,ઘઉંના વેચાણ માટે આવ્યા હતા, દિવાળીના તહેવારો હોવાથી APMC બંધ હતું. આજે…

નરોડામાં બાઈક હટાવવાનું કહેતા વિધવા પર પુત્રવધૂ અને પૌત્રની સામે પડોશીએ છરીનો ઘા ઝીંક્યો

નરોડા રોડ પર આવેલી બંસીની ચાલીમાં રહેતી વિધવા પર પડોશમાં રહેતા બે ભાઈઓએ છરી વડે હુમલો કરતા મામલો બીચક્યો છે. વિધવા તેની પુત્રવધૂ અને પૌત્ર સાથે દિવાળીની રાતે ફટાકડા ફોડવા…

ચાંગોદરમાં 38 હજાર રોકડા, દાગીના ભરેલી બેગ પરિવારને પરત સોંપાઇ

દિવાળીના તહેવારમાં પેટ્રોલીંગ કરતાં પોલીસ સ્ટાફને બેગ મળી આવી હતી. જેમાં 38 હજાર રોકડા, આશરે દોઢ કિલો ચાંદીના જુદાજુદા ઘરેણાં મળી આવ્યા હતા. જે મૂળ સાબરકાંઠાના પરિવારને પરત કરી પ્રમાણિકતા…

સાણંદ બાયપાસ પાસે ST બસના ચાલકે રિક્ષાને ટક્કર મારતા 5ને ઇજાગ્રસ્ત

સાણંદના વિરમગામ હાઇવે પર જિયો પેટ્રોલ પંપ પાસે બાયપાસ નજીક અમદાવાદ ડેપોની જીએસઆરટીસી વોલ્વો બસના ચાલકે રીક્ષાને ટક્કર મારતા રીક્ષા ચાલક સહીત રીક્ષામાં બેઠલ 2 મહિલા અને એક ત્રણ વર્ષની…

AMCને ત્રણ દિવસમાં લાખોની આવક:દિવાળીના તહેવાર પર કાંકરિયા લેકફ્રન્ટ અને પ્રાણીસંગ્રહાલયની 2 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી

દિવાળીના તહેવારની રજાઓ દરમિયાન અમદાવાદનાં કાંકરિયા લેકફ્રન્ટ અને પ્રાણીસંગ્રહાલયની ત્રણ દિવસમાં 2.50 લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને 43 લાખની આવક થઈ છે. નોકટર્નલ ઝૂ અને પ્રાણીસંગ્રહાલય…

અમદાવાદમાં બાઈક પર બેઠેલા યુવકને શખ્સે છરીના ઘા માર્યા

ચાંદલોડિયામાં રહેતા રૂપેશ યાદવે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 3 નવેમ્બરના રોજ બપોરે સરસ્વતીનગર સામે AMCના ગેટ પાસે તે અને તેનો મિત્ર બાઇક પર બેઠા હતા. ત્યારે ત્યાં…

અમદાવાદમાં પરિવાર ફરવા ગયો ને ઘરમાંથી રૂ. 1.68 લાખની ચોરી

ફતેવાડીમાં રહેતા ઈમરાન આલમ અંસારીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 31 ઓક્ટોબરના રોજ તેઓ તેમના પરિવાર સાથે તેમની સાસરી આણંદમાં ગયા હતા. 3 નવેમ્બરના રોજ બપોરે તેઓ પરત…