લીંબડી-અમદાવાદ હાઈવે ઉપર એસટી બસનું એક્સિડન્ટ, 7લોકોને ઈજા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ડ્રાઇવર, કંડકટર સહિત સાત વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેથી તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.…
