Author: admin

બગોદરા ધોળકા રોડ પર બે બાઈક નો અકસ્માત, એકનું મોત

અમદાવાદ જિલ્લાના બગોદરા ધોળકા રોડ પર બે બાઈક નો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા ઘટના સ્થળેવ્યક્તિનું કરુણ મોત થયું અને એક ને ઈસમને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત થતા પોલીસ…

બોપલ મા મેરેજના ત્રીજા દિવસે પરિણિતાએ જીવન ટૂંકાવ્યું

અમદાવાદના પોશ વિસ્તાર એવા સાઉથ બોપલની ન્યુ સાઉથ વિન્ડ્સ સોસાયટીમાં નવ પરિણીતા એ આત્મહત્યા કર્યા નો બનાવ બોપલ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે. આત્મહત્યા કરનાર ડિમ્પલ જોબનપુત્રા મૂળ સુરતના રહેવાસી…

નાણાંમંત્રી નિર્મલા સીતારમણનો ડીપ ફેક વીડિયો પર ક્રાઈમ બ્રાંચે ફરિયાદ નોંધી

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણનો ડીપ ફેક વીડિયો પર મોટી કાર્યવાહી કરી . નિર્મલા સીતારમણનો ડીપ ફેક વીડિયો શેર કરનાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી . જીએસટી મુદ્દે નિર્મલા…

અમદાવાદમાં આંગડિયાના કર્મચારીને ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ્યા

શહેરના એલિસબ્રિજ જિમખાના પાસે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 65 લાખની લૂંટ થઈ છે. લૂંટારાઓએ ઓટોરિક્ષામાં જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારીને મરચાંની ભૂકી છાંટીને તેમને ધોળે દિવસે લૂંટી લીધો છે.…

ગોમતીપુરમા મહિલા સાથે અથડાવવા મામલે યુવકે બંદૂકથી હવામાં ફાયરિંગ કર્યું

અમદાવાદમાં ચાલીમાંથી પસાર થતો યુવક મહિલાને અથડાવવા મામલે બંદૂક અને તલવારો લઈને મહિલાના ઘર પાસે હોબાળો થયો હતો. ચાલીમાંથી પસાર થતો યુવક ઘર પાસે બેઠેલી મહિલાને અથડાયો હતો. આ યુવકને…

SP રિંગ રોડ પર નકલી પોલીસ બની કાર ચાલક પાસે પૈસા પડાવનાર 2 શખ્સો ઝડપાયા

શહેરમાંથી ફરી એકવાર નકલી પોલીસ ઝડપાઈ છે. જોકે આ વખતે ટ્રાફિક પોલીસે નકલી પોલીસને ઝડપી અસલી પોલીસને હવાલે કર્યા છે. ટ્રાફિક પોલીસને મળેલી માહિતીના આધારે એસ.પી રીંગ રોડ પર પરથી…

ગુજરાતના 162 તાલુકામાં મૂશળધાર વરસાદ, સૌથી વધુ લોધિકામાં નોંધાયો

રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આ વરસાદથી ખેડૂતોમાં બમણી ખુશી જોવા મળી રહી છે. રાજ્યમાં અનેક જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના…

સાણંદના માધવનગર સ્ટેટ હાઇવે ઉપર અકસ્માતમાં 4 ગાયોનાં મોત

સાણંદ શહેર પાસે આવેલા માધવનગર નજીક સવારે હાઈવે પર કોઇ અજાણ્યા વાહન ચાલકે હાઇવે રહેલી 6 ગાયોને ટક્કર મારી હતી ટક્કર મારતા ચાર ગાયોના મોત થયા હતા, જ્યારે બે ગાયો…

નવાપુરા બ્રિજ પાસે હોટલ નજીક પાર્ક કરેલ બાઇક ચોરી

સાણંદના નવાપુરા બ્રિજ પાસે પાર્ક કરેલ બાઇકની અજાણ્યા તસ્કરે ચોરી કરી ફરાર થતાં ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.સૂત્રોના જણાવ્યા મુજબ ધોળકામાં રહેતા 23 વર્ષીય વિશાલકુમાર ભરતભાઈ ચાવડા ત્રાસદની ખાનગી કંપનીમાં…

ઓઢવમાં ટુ-વ્હીકલની ડેકી તોડી અજાણ્યો ચોર રૂ. 1.50 લાખની ચોરી કરી ફરાર

ઓઢવમાં રહેતા 35 વર્ષીય સચિન જૈન ઓઢવ કૈલાસ એસ્ટેટ વિભાગ 2માં આવેલ પદમ એન્ટરપ્રાઈઝની દુકાન ધરાવી ધંધો કરે છે. ગત 5 જુલાઇએ સાંજના સમયે તેઓ દુકાને હાજર હતા, ત્યારે મહેન્દ્ર…