Author: admin

દેત્રોજ પોલીસે વૃદ્ધને માર મારી હત્યા નિપજાવનાર ત્રણને ઝડપી પાડયા

અમદાવાદ જિલ્લાના દેત્રોજના ઓઢવ ગામમાં થોડા દિવસ પહેલા એક મારામારી અને હત્યાનો બનાવો સામે આવ્યો હતો. મૃતક વૃદ્ધને પગમાં તિક્ષ્ણ હથિયારોના ઘા મારી ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન…

અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટના મંડપ ઊભા કરાયા

અમદાવાદમા AMCએ પણ લોકોને ગરમીના કારણે બિનજરૂરી બહાર ના નીકળવા અપીલ કરી હતી. રસ્તા પરથી જતા વાહન ચાલકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડે છે. જેથી ટ્રાફિક સિગ્નલમાં ઊભા રહેલા વાહનચાલકોને…

મેઘાણીનગરમાં લારી પાસે સુતેલા વૃદ્ધ પર છરીના ત્રણ ઘા મારીને એકટીવા ચાલક ફરાર થયા

મેઘાણીનગર રામેશ્વર બ્રીજની નીચે લારીની પાસે વૃદ્ધ સુતા હતા તે સમયે બે બુકાનીધારી શખ્સો એકટીવા લઈને આવ્યા અને સુતેલા વૃદ્ધને પહેલા પગમાં ધારધાર હથિયાર વડે હુમલો કર્યો અને વૃદ્ધ જાગી…

લાલ દરવાજા પાસે ભોયરૂ ભડકે બળતા ફાયરની 15 ટીમે આખી રાત કામ કર્યું : એક કર્મી બેભાન

અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં ત્રણ દરવાજા નજીક આવેલા ટ્યુટોરિયલ માર્કેટમાં આવેલા ભોયરામાં ગુરૂવારે રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ભોયરામાં રહેલા આર્ટિફિશિયલ ફૂલોમાં આગ લાગતા માર્કેટમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.…

સાણંદની વાઘેશ્વરી હોટલ પાસે પાર્ક ટ્રકમાં ભીષણ આગ

સાણંદના માધવ નગર પાસે આવેલ વાઘેશ્વરી હોટલના પાર્કિંગ પાસે પાર્ક એક ટ્રકમાં કોઈ કારણસર એકાએક આ આગ લાગી હતી. આગના ધુમાડા થવા પામતા લોકોએ ફાયર વિભાગકોલ કરતા તાત્કાલિક ફાયર ફાયટરની…

પાલનપુર નજીક ભંગારની દુકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 70 લોકોને ગૂંગળામણ, તમામને સારવાર માટે સિવિલમાં ખસેડાયા

પાલનપુર નજીક ભંગારની દુકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 70 લોકોને ગૂંગળામણ થઇ હોવાની ઘટના સામે આવી છે. તમામને સારવાર માટે સિવિલમાં ખસેડાયા છે. જેમાં બે લોકોની હાલત ગંભીર છે. પાલનપુરના…

ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસને ઝડપી લીધો

ગુજરાત ATSએ પકડેલ ISI એજન્ટનો કેસમાં વધુ એક જાસૂસની ધરપકડ કરવામાં આવી. ગુજરાત ATSએ પોરબંદરથી જાસુસની ધરપકડ કરી હતી. પાકિસ્તાનની ISI જાસુસી સંસ્થાને માહિતી આપતો હોવાનું સામે આવ્યુ હતુ. ગુજરાતની…

નરોડામા સ્માર્ટ મીટર મામલે GEB મા આવેદનપત્ર આપ્યા બાદ કોઈ જવાબ ન આવતા 15 થી વધુ સોસાયટીઓ ના લોકોનો વિરોધ

અમદાવાદમાં સ્માર્ટમીટર દૂર કરવાની માગને લઈને 15થી વધુ સોસાયટીના સભ્યોએ નરોડા GEB ખાતે વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં પુરુષ અને મહિલાઓએ ભેગા મળીને વિરોધ કર્યો હતો. મહત્વનું છે કે, અગાઉ…

હાઇકોર્ટ મામલો પહોંચ્યો : મહુડી મંદીરમા કરોડો રૂપિયા અને 130 કિલો સોનાની ઉચાપતનો આક્ષેપ

ગુજરાત હાઇકોર્ટમાં પોતાને સામજિક કાર્યકર્તા ગણાવતા અમદાવાદના જૈન જયેશ મહેતાએ એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે ગાંધીનગરના મહુડી મંદિરના નાણાકીય ગેરરીતિઓને લઈને જાહેર હિતની અરજી દાખલ કરી છે. તેને મહુડીની નાણાકીય ગેરરીતિઓ…

સાણંદના મેલાસણા ગામે થી ઇજાગ્રસ્ત મોરનું રેસ્ક્યુ કરાયું

સાણંદ ના મેલાસણા ગામમાં એક મોરને બિલાડીએ ગંભીર રીતે ઘાયલ કરતા બનાવ અંગે જીવદયા પ્રેમીએ ઓપરેશન એનિમલ લાઇફ કેરના વિજય ડાભી જાણ કરતા એનિમલ લાઈફ કેર ની ટીમ દ્વારા તેનું…