Month: February 2024

સાણંદના આનંદનગર પાસે હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે દાહોદના યુવકનું મોત

દાહોદનો યુવક મજૂરી કામ માટે સાણંદ પાસે કંપનીમાં આવેલ અને રોડ પર માતેલા સાંઢ માફક જતાં ટોલ ટેક્ષથી આગળ આનંદનગર પાસે અજાણ્યા વાહન ચાલકે યુવકને ટક્કરે લેતા યુવકનું મોત થયું…

સાણંદમાં કોર્ટ મેરેજ બાદ યુવતીના પિતાએ યુવકને છૂટાછેડાનું દબાણ કરતા યુવકે ઝેરી દવા પી જીવન ટુકાવ્યું

સાણંદના સોયલા ગામ પાસે શ્યામવીલા સોસાયટીમાં પરિવાર સાથે રહેતા પ્રવિણભાઇ રમણભાઇ વાણીયા(ઉં.30) રહેતો હતો અને પ્રવીણે આશરે 1 વર્ષ અગાઉ સાણંદની યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને ત્યારબાદ યુવતીના…

ધોળકામાં અકસ્માત માં 5લોકોમાં સ્થળ પર મોત, પૂલેન સર્કલ પાસે
બંધ ડમ્પર સાથે બોલેરો અથડાતા બન્યો બનાવ

અમદાવાદના ધોળકાના પુલેન સર્કલ પાસે આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યાના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બેલેરો ગાડી ધોળકા ખેડા માર્ગ પર થઈ બેલેરો ગાડી રાણપુર થી બોટાદ તરફ મજૂરી…

ધોળકાના પૂલેન સર્કલ પાસે
બોલેરો ગાડી ડમ્પરમાં ઘુસતા 5ના મોત

અમદાવાદના ધોળકાના પુલેન સર્કલ પાસે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ધોળકા ખેડા માર્ગ પર થઈ બેલેરો ગાડી માં બેસીને રાણપુર થી બોટાદ તરફ મજૂરી કામ અર્થે જતા સમયે રોડ…

સાણંદના રેથલમાં નશાકારક કફ સીરપની બોટલો સાથે પકડાયલ ઈસમને 4 દિવસ અગાઉ 300 બોટલો ધોળકાના જવારાજનો શખ્સ ઘરે આવી આપી ગયો હતો

સૂત્રોના જણાવ્યા અનુસાર એસઓજી ટીમે ગત 23 ફેબ્રુઆરીએ રેથલ ગામે રહેતા રામજીભાઈ બળદેવભાઇ કોળી પટેલના મકાનમાં રેડ કરી 130 નંગ નશાકારક કોડેઇન કફ સીરપ જપ્ત કરી હતી અને રૂ.24,200નો મુદ્દામાલ…

સાણંદના ચાંગોદર બ્રિજ પાસેથી SOGએ દેશી તમંચા સાથે યુવકને દબોચી લીધો

ગ્રામ્ય એસઓજી ટીમે બાતમી આધારે મૂળ સુરેન્દ્રનગરના દસાડાના અને હાલ સરખેજમાં રહેતા 21 વર્ષીય યુવકને સાણંદના ચાંગોદરમાં બ્રિજ પાસેથી દેશી તમંચા સાથે પોલીસે પકડી લઈ ચાંગોદર પોલીસમાં ગુનો નોંધી વધુ…

ગુજરાતમાં કમોસમી વરસાદને લઇને અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી, આ તારીખે માવઠું પડવાની સંભાવના

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેેલે રાજ્યના ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વાતાવરણને લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડશે,રાજ્યોના કેટલાક જિલ્લામાં…