Month: March 2024

સાણંદમાં રેલવેની અસુવિધા મુદ્દે લોકોમાં જનાક્રોશ

સાણંદમાં આજે મહેસુલ ભવનમાં રેલ્વેની અસુવિધા મુદ્દે જનાક્રોશ જોવા મળ્યો હતો. સાણંદમાં રેલવે માટે છેલ્લા દસ વર્ષથી લડત ચાલી રહી છે જેમાં સાણંદ તાલુકા ડેવલપમેન્ટ કાઉન્સિલના મંત્રી શામજીભાઈ પટેલ થી…

સરી ગામ સમસ્ત દ્વારકા જતા યાત્રિકો માટે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો : અહેવાલ ગોપાલ મકવાણા ( મટોડા).

સાણંદ તાલુકાના સરી ગામ સમસ્ત આયોજિત દ્વારકા પગપાળા જતા ભક્તો માટે ભોજન ની વ્યવસ્થા ચોટીલા અને રાજકોટ નેશનલ હાઈવે વચ્ચે આવેલું કુવાડવા ગામ ખાતે રાખવામાં આવેલ છે આ કેમ્પમાં સાણંદ…

સાણંદમાં વકીલનું અપહરણ પૈસાની લેતીદેતી મામલે થયું : DYSP સાણંદ

ગત બુધવારે તેલાવ પાસે હાઇવે પર કારમાં આવેલ અજાણ્યા ઇસમોએ સાણંદ બાર એસોસિએશન પ્રમુખનું કારમાં અપહરણ કરી 1 કરોડની ખંડણી વસૂલ્યા બાદ છુટકારો આપતા નામ જોગ ત્રણ ઈસમો થતા અજાણ્યા…

સરખેજમાં જમીન મામલે 50થી 100 માણસોનું ટોળું હથિયારો સાથે ઘસી આવ્યુ, 10થી 15 રાઉન્ડ ફાયરિંગ, પોલીસે નોંધ્યો રાયોટિંગનો ગુનો

અમદાવાદમાં જમીન પર કબજા માટે ફાયરિંગ કરાતા ચકચાર મચી છે. જમીન દલાલ ભરતભાઈ અલગોતરે પોલીસ ફરિયાદ નોધાવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જમીન મામલે સમાધાન કરવા માટે બેઠક કરવામાં…

અમદાવાદના જુહાપુરામાં મેટ્રો મેન્સન ફ્લેટમાં લાગી ભીષણ આગ, 200થી વધુ લોકોને બચાવાયા

અમદાવાદ શહેરના જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાના મોટા સમાચાર સામે આવ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં આવેલ મેટ્રો મેન્સન ફ્લેટના પાર્કિંગમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી…

અમદાવાદમાં ટૂ-વ્હીલર પર નબીરાઓનો સ્ટંટ કરતો વીડિયો વાઇરલ

સૂત્રો પાસેથી માહિતી વિગત અનુસાર અમદાવાદના મીઠાખળી અંડર બ્રિજમાં જાહેર રોડ પર ટૂ-વ્હીલર વડે સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂકતા નબીરાઓને વીડિયો વાઇરલ થયો હતો. નબીરાઓ સ્ટંટ કરીને રોડ પર…

સાણંદ બાર એસોસિએશન પ્રમુખ મહેશ પટેલ નું અપહરણ: એક કરોડ વસૂલ્યા બાદ છુટકારો

બુધવારે બપોરે 11:00 કલાકે ફિલ્મી ઢબે સાણંદ 12 એસોસિએશન પ્રમુખ મહેશભાઈ પટેલ ને ગાડીમાં નાખી આંખે પાટા બાંધી અપહરણ કરવામાં આવ્યું હતું, અને સાંજે એક કરોડ જેટલી માતબર રકમની વસુલાત…