ગાંધીનગરના કુડાસણમાં ગેરકાયદેર ચાલતા બ્લેક સ્ટોન નામના સ્પામાં SOGની રેડ
ગાંધીનગર જિલ્લાના કુડાસણ ખાતે સ્વાગત રેઇન ફોરેસ્ટ 2 નજીક બ્લેક સ્ટોન નામના મસાજ પાર્લરમાં ગેરકાયદેસર રીતે દેહવેપાર કરી ગોરખધંધો ચાલતું હોવાનું બાતમી મળતા પોલીસે રેડ કરતા ગેરકાયેસર ચાલતું મસાજ પાર્લર…
