Month: March 2024

અમદાવાદ કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની આગામી ટૂંક સમયમાં યોજાનાર છે ત્યારે જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્‍યક્ષસ્‍થાને અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણીના નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ…

અમદાવાદમાં આત્મહત્યા કરનારી મહિલા પોલીસ કોન્સ્ટેબલના પ્રેમીએ પણ ગળેફાંસો ખાધો

અમદાવાદ શહેરમાં ગત 29 ફેબ્રુઆરીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે અંગે તપાસ કરતા મહિલા કોન્સ્ટેબલે પ્રેમીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું ખુલ્યું…

અહેવાલ :ગોપાલ મકવાણા -મટોડા

સાણંદ વિધાનસભા અંતર્ગત વિકસિત ભારત , વિકસિત ગુજરાત વિકસિત નારી શક્તિ વંદન કાર્યક્ર્મ સાણંદ તાલુકાના સરી ગામે જિલ્લા પ્રમુખ કંચનબા જગદીશસિંહ વાઘેલા , માં. તાલુકા પંચાયતના પ્રમુખ વસંતબા કિરીટસિંહ વાઘેલાના…

Facebook અને instagram એકાએક બંધ થતા યુઝર્સ માં સોપો

સોશિયલ મીડિયા નો પ્રાણ ગણાતી બે વિશ્વ વ્યાપી એપ facebook અને instagram એકાએક બંધ થઈ જતા યુઝર્સ માં સોંપો પડી ગયો છે.. બંને એપમાં યુઝર્સ લોગ આઉટ થયા બાદ લોગીન…

બ્રેકિંગ ન્યુઝ: અમદાવાદ ગ્રામ્યના 122 પોલીસ કર્મીઓની સાગમટે બદલી

સમાચાર સામે આવી રહ્યા છે કે સતત પાંચ વર્ષથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના પોલીસ સ્ટેશનોના 122 જેટલા પોલીસ કર્મીઓની સાગમટે બદલી કરવામાં આવી છે.…

એક કારમાંથી બીજી કાર પર થયું ફાયરિગ : ફિલ્મી દ્રશ્યો સર્જાયા

સાણંદના છારોડી સ્ટેશન નજીક આજે બપોરે ૩-૩૦ ના સુમારે જ રહેલી એક કાર નજીક અન્ય કારમાં આવેલા ઈસમોએ ફાયરિંગ કરી એકને ઇજા પહોંચાડી ફરાર થતા ચકચાર મચી જવા પામી હતી.…

સાઉથ બોપલમાં પીકઅપ ડાલામાં ઈંગ્લીસ દારૂ લઇ જતાં 5 શખ્સોને LCBએ ઝડપી લીધાં : ગુપ્ત ખાનામાં દારૂ છુપાવ્યો હતો

અમદાવાદ ગ્રામ્યમાં દારૂની વાહનોમાં હેરાફેરી થતી હોવાની બાતમી આધારે સાઉથ બોપલમાં ફાયર સ્ટેશન પાસે રોડ પર LCB ટીમે વોચ ગોઠવી પીકઅપ ડાલામાં ગુપ્ત ખાનું બનાવી દારૂ ભરીને જતાં 5 શખ્સોને…

*મુખ્યમંત્રીએ અમદાવાદમાં નવનિર્મિત શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસનું લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં 83 કરોડના ખર્ચે તૈયાર થયેલ જી.એમ.આર.સી, એ.એમ.સી. અને રેલ્વે દ્વારા સહ નિર્મિત શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ-પાલડી અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પાલડી અંડરપાસ પાલડી…