લાલ દરવાજા પાસે ભોયરૂ ભડકે બળતા ફાયરની 15 ટીમે આખી રાત કામ કર્યું : એક કર્મી બેભાન
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં ત્રણ દરવાજા નજીક આવેલા ટ્યુટોરિયલ માર્કેટમાં આવેલા ભોયરામાં ગુરૂવારે રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ભોયરામાં રહેલા આર્ટિફિશિયલ ફૂલોમાં આગ લાગતા માર્કેટમાં ધુમાડો ફેલાઈ ગયો હતો.…
