Month: May 2024

વસ્ત્રાપુરમાં ગઠિયો રિક્ષા ચાલક સાથે મિત્રતા કેળવી રિક્ષા અને મોબાઈલ લઈ ફરાર થઈ ગયો

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચીટીંગનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પેસેન્જરે રિક્ષાચાલક સાથે મિત્રતા કરી બાદમાં તેની રિક્ષા લઇને ફરાર થઇ ગયો છે. પેસેન્જર છેલ્લા ઘણા સમયથી એક જ રિક્ષામાં…

અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સુન તૈયારીઓ સંદર્ભે બેઠક યોજાઈ

ચોમાસા પૂર્વે એટલે કે પ્રિ-મોન્સુન તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટર દ્વારા આગોતરા આયોજન અને જરૂરી વ્યવસ્થાઓ માટેની પૂર્વતૈયારીઓ માટે માર્ગદર્શન અપાયું…

નિકોલ રિંગરોડ પર આવેલા રામદેવ એસ્ટેટમાં LEDના રો મટીરીયલમાં ભીષણ આગ લાગી

નિકોલ રિંગરોડ પર આવેલા રામદેવ એસ્ટેટમાં એલઇડીના રો મટીરીયલના ગોડાઉનમાં સવારે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા નિકોલ ફાયર સ્ટેશનની સાત ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના…

પીપળજ ગામ નજીક સાબરમતી નદીના પટમાંથી દેશી દારૃની ભઠ્ઠી ઝડપી લેવાઈ

ક્રાઈમ બ્રાંચમાંની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી તે સમયે બાતમી મળી હતી કે, પીપળજ ગામ નજીક આવેલ સાબરમતી નદીના પટમાં શૈલેષ ઉર્ફે કાલા ચુનારા દેશી દારૂની ભટ્ટી લગાવીને દેશી દારૂ…

ભાવનગરના બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી, ચારનાં કરુણ મોત, પરિવારજનોમાં આક્રંદ છવાયો

ભાવનગરના બોરતળાવ કાંઠા વિસ્તારમાં એક સાથે પાંચ કિશોરીઓ તળાવમાં ડૂબી હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનામાં ચાર નાની બાળાઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યુ છે. આ છોકરીઓ તળાવ પાસે કપડાં…

મોડાસા નજીક બોલેરો ગાડીની ટક્કરથી મોટર સાયકલ ચાલકનું મોત

મોડાસા તાલુકાના મોટા ભચડિયા ગામના 35 વર્ષિય યુવકની બાઈકને બોલેરોના ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતમાં યુવક ગંભીર ઘાયલ થતાં તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. મોડાસા-રાજેન્દ્રનગર હાઈવે પરથી મોટા ભચડીયા…

સાણંદ શહેર અને તેલાવ ગામેથી 2 ટાવરની 10 બેટરીની તસ્કરી

સાણંદ શહેર અને તેલાવ ગામે આવેલા ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાંથી કુલ 10 નંગ બેટરી (જેની રૂ.1 લાખની મત્તા)ની ચોરી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બંને બનાવ અંગે કંપનીના…

ગાંધીનગર જીલ્લા તીજોરી કચેરીનો પટાવાળો રૂ.20 હજારની લાંચ લેતા ઝડપાયો

ગાંધીનગર જીલ્લા તીજોરી કચેરીમાં ફરજ બજાવતો પટાવાળો રૂ. 20 હજારની લાંચ લેતા એસીબીના રંગેહાથ ઝડપાયો છે. ઐયુબભાઇ સુબામીયાં ઝાલોરી, પટાવાળા (વર્ગ-4) એસીબીના રંગેહાથ ઝડપાયો છે. ગાંધીનગર સિવીલ હોસ્પિટલ કંમ્પાઉન્ડ, રજવાડી…

ગાંધીનગર ખાતે ત્રિદિવસીય “FABEXA” ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરાયો

આજરોજ મસ્કતી કલોથ માર્કેટ એસોસિએશન, અમદાવાદ દ્વારા આયોજિત ત્રિદિવસીય “FABEXA” ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે થયો હતો.આ પ્રસંગે શહેર અધ્યક્ષશ રુચીરભાઈ…