વાસણામાં શેરબજારમાં રોકાણ કરાવી વેબસાઈટ, IDમાં ફસાવી ગઠીયાએ નિવૃત સીએના 1.97 કરોડ ખંખેરી લીધા
નફાની લાલચે નિવૃત્ત ચાર્ટડ એકાઉન્ટન્ટે શેરબજારમાં 1.97 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેની સામે તેમને 5 કરોડ રૂપિયાનો પ્રોફિટ પણ બતાવાયો હતો. જ્યારે તેમણે આ રકમમાંથી 1.71 કરોડની રકમ ઉપાડવાની…
