વિરમગામના રેલવે સ્ટે.પરથી મળી આવેલી યુવતીને અમદાવાદ મોકલાઈ
વિરમગામ રેલવે સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન વિરમગામ રેલવે પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવતાં એક યુવતી બેઠેલી હતી. જેની ઉપર વહેમ જતાં સાથેના નયનાબેન છનાભાઈ દ્વારા તેની પૂછપરછ…
વિરમગામ રેલવે સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન વિરમગામ રેલવે પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવતાં એક યુવતી બેઠેલી હતી. જેની ઉપર વહેમ જતાં સાથેના નયનાબેન છનાભાઈ દ્વારા તેની પૂછપરછ…
હાલ અમદાવાદના છત્રાલમાં રહેતા 32 વર્ષીય ઉપેન્દ્રસિંહ શિવશંકર 1 જૂનના રોજ પડી જતા માથાના ભાગે ઈજા પહોંચી હતી. જેથી તેમને પ્રથમ પ્રાઈવેટ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં…
શહેરને સ્વચ્છ રાખવા માટે થઈને AMC દ્વારા જાહેર રોડ ઉપર ગંદકી, કચરો ફેંકવો, શાકભાજી વેચતા ફેરીયા, પાનના ગલ્લા, ચાની કીટલીઓ વગેરે પર પેપર કપનો વપરાશ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ-ઉત્પાદન અને સંગ્રહ…
વિશ્વની સૌથી મોટી લોકશાહી જેનો પાયો સિંચવામાં અનેક નિસ્વાર્થ બલિદાનોની આહુતિ અપાઈ છે એવા ભારત દેશની વિશ્વની સૌથી મોટી એવી લોકસભા ચૂંટણીના પરિણામો સાબિત કરે છે કે ભારતની લોકશાહી માત્ર…
મહેસાણાથી કાપડનો વેપારી અને તેનો મિત્ર કાલુપુર માલસામાન લેવા માટે આવ્યા હતા.રીક્ષામાં બેસીને જતા હતા તે દરમિયાન રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા લૂંટારુઓએ વેપારીના મિત્રના ખિસ્સામાં રહેલા રૂપિયા ૭૫ હજાર કાઢી…
ગાંધીનગરએ ગુજરાતનું પાટનગર સાથે જ ભાજપની મજબૂત ગણાતી બેઠક પૈકીની એક છે. અહીં ભાજપના પ્રતિષ્ઠત નેતાઓ ચૂંટણી લડેલી છે અને સારી લીડ સાથે જીતનાં ઝંડા પણ રોપેલા છે. અહીં અટલ…
નિકોલમાં અમરજવાન સર્કલ પાસે ગાડી લે-વેચનો ધંધો કરતો યુવક અને તેના મિત્રનું પાંચ શખ્સોએ અપહરણ કરીને ઢોર માર માર્યો છે. જુના ઝઘડાની અદાવતમાં પાંચ શખ્સોએ યુવક અને તેના મિત્રને ગાડીમાં…
લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની મતગણતરી તારીખ 4 જૂનના રોજ યોજાનાર છે. અમદાવાદ જિલ્લાની પૂર્વ અને પશ્ચિમ બેઠકની મતગણતરી અનુક્રમે એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ અને ગુજરાત કૉલેજ ખાતે થનાર છે. લોકસભા ચૂંટણીની મતગણતરી…
નાર્કોટીક્સ બ્યુરો અને મની લોન્ડરીંગના કેસમા ફસાવી દેવાની ધમકી આપીને અમદાવાદના વધુ એક યુવક પાસેથી સાયબર ગઠીયાઓ રૂપિયા 9.76 લાખ પડાવી ગયા છે. ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા યુવકને…
સાણંદ લાભ શુભ સોસાયટીમાં રહેતા હરપાલસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સાણંદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.29 મેના રોજ તેઓનું એકટીવા તેઓના મામાના દિકરા હરપાલસિંહ કિરીટસિંહ ઝાલાએ નોકરી પર જવા માટે…