Month: June 2024

સતત વરસાદથી રાજશેરી જળબંબાકાર

સાણંદમાં રવિવારે સવારથી વરસી રહેલ સત્તત વરસાદને પગલે સાણંદના મોટાભાગના વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે ત્યારે સાણંદના રાજશેરીમાં આવેલ મહાદેવ મંદિર સુધી પાણી પહોચ્યા હતા જેનો વિડીયો એક વાચકે…

સાણંદમાં ધોધમાર વરસાદ

રાજ્યમાં એક તરફ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સાણંદ શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતોરવિવારે સવારે 11:45 કલાકથી વરસાદ શરૂ થયો હતો. જેને લઇને ખેડૂતો ખુશ ખુશાલ થઈ…

મુંબઈ નહીં સુરત બન્યું ઈ-ટિકિટ બુકિંગનું હબ, જાણો કેવી રીતે ગદર અને નેક્સસનો ચાલી રહ્યો હતો ખેલ

પશ્ચિમ રેલવેના વિજિલન્સ વિભાગ અને અન્ય સહયોગી ટીમોએ લગભગ 36 કલાકના ગુપ્ત ઓપરેશન બાદ સુરતના પોશ વિસ્તારમાંથી ટિકિટ દલાલની ધરપકડ કરી છે. રેલ્વેએ કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે દલાલ…

સાણંદના મોરૈયા ગામે જુગાર રમતા 5 ઇસમો પકડાયા

ચાંગોદર પોલીસને બાતમી મળેલ કે સાણંદના મોરૈયા ગામની સીમ સોમનાથ સોસાયટી મ.નં 79 ની આગળ ખુલ્લામા કેટલાક ઈસમો હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રમાડે છે. જેથી પોલીસે બાતમી વાળા સ્થળે છાપો…

સાણંદના કોદાળીયા ગામે T.C રિપેરિંગ કરવા ગયેલ કર્મીને ગામના ઇસમે લાફો માર્યો

સાણંદમાં રહેતા અને છેલ્લા 8 વર્ષ થી યુ.જી.વી.સી.એલમાં હેલપર તરીકે નોકરી કરતાં પ્રવીણભાઈ જગજીવનભાઈ રંધાડીયાને કોદાળીયા ગામના સરપંચ કિશનભાઈ તથા શ્રવણભાઈ પટેલનો મોબાઇલ ઉપર ફોન આવેલા અને કહ્યું કે કોદાળીયા…

નારોલમાં સાયકલ પર જઇ રહેલ બંને ભાઇઓને બે શખ્સોએ છરાના ઘા મારીને લૂંટી લીધા

નારોલમાં કંપનીમાંથી નોકરી પૂર્ણ કરીને બે ભાઇઓ સાયકલ પર ઘરે જતા હતા. ત્યારે નારોલ સર્કલ પાસે પહોચ્યા તે સમયે એક્સેસ પર આવેલ બે અજાણ્યા શખ્સોએ તેમને છરાના ઘા મારીને પર્સ…

ઇસનપુરમાં ગઠિયાઓએ ખોટા ડોક્યુમેન્ટ બનાવી બેન્કમાંથી લોન કરાવી કાર લઇને ફરાર

ઇસનપુરમાં બે ગઠિયાઓએ ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેમજ ખોટા બેન્ક સ્ટેટમેન્ટ રજૂ કરીને કાર માટે બેન્કમાંથી લોન કરાવી કાર લઇને ફરાર થઇ ગયા હતા. જેમાં બેન્ક મેનેજરે કાર મળી કે નહિ…

સ્કૂલ પ્રવાસમાં 12 વર્ષથી નીચેના બાળકોના નૌકાવિહાર માટે મંજૂરી ફરજિયાત, પોલીસ અને DMની લેવી પડશે પરમિશન

છેલ્લા ઘણા સમયમાં બનેલી દુર્ઘટનાઓને પગલે હવે સરકાર કેટલીક એક્સન લીધી છે. જેમાં ગેમિંગ ઝોન, એમ્યૂઝમેન્ટ પાર્કમાં સલામતી માટે નિયમન- નિયંત્રણના નિયમો બાદ ગુજરાત સરકારે બોટિંગ, રાફ્ટિંગ, સ્કૂબા ડ્રાઇવિંગ સહિત…

 અતિશય વિકાસની દોટ ક્યાંક વિનાશ ન નોતરે…!

૨૧મી સદી એટલે ગતિ અને વિકાસનો યુગ. છેલ્લા કેટલાક સમયથી આપણે આપણી આસપાસના તમામ જડ અને ચેતન તત્વોમાં દેખીતો બદલાવ અનુભવી રહ્યા છીએ. વિકાસના માર્ગે આગળ વધવું અને ગતિની સાથે…

अज्ञानी वह व्यक्ति नहीं है जो विद्वान नहीं है; अज्ञानी वह है जो स्वयं अपने को नहीं जानता।

માણસ ભલે વિદ્વાન હોય. પરંતુ સમજ, અથવા બોધ માટે જો તે પુસ્તકો પર, માહિતીઓ પર કે પ્રમાણો પર આધાર રાખતો હોય તો વ્યક્તિ મૂઢ અને અજ્ઞાની જ છે. બોધ તો…