Month: June 2024

સનાથલ સર્કલથી રિક્ષામાંથી ઇંગ્લિશ દારૂના સાથે એક પકડાયો

ચાંગોદર પોલીસે વોચ ગોઠવી સરખેજ તરફ રિક્ષામાં ઇંગ્લિશ દારૂનો જથ્થા સાથે એક ઈસમને પકડી લઈ રૂ.73,200/-નો મુદ્દામાલ જપ્ત કરી સરખેજના એક ઈસમ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધયો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર…

સાણંદના મનીપુર ગામેથી મોબાઈલના ટાવરની 4 બેટરી ચોરાઇ

મનીપુર ગામ પાસે મોબાઈલના ટાવરમાંથી 40 હજારની કિંમતની બેટરીની ચોરીની ફરિયાદ બોપલ પોલીસમાં નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુત્રોના જણાવ્યાં અનુસાર સાણંદ તાલુકાના મનીપુર ગામમાં…

ઓબ્ઝર્વર અભિનવ ચંદ્રાએ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી

તારીખ 4 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતગણતરી યોજાનાર છે. રાજ્યભરમાં મતગણતરી કેન્દ્રો તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. ઓબ્ઝર્વર અભિનવ ચંદ્રાએ ૭-અમદાવાદ પૂર્વ લોકસભા…

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે.એ અમદાવાદની ગુજરાત કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી

સમગ્ર દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ અંતર્ગત તારીખ ૪ જૂન, ૨૦૨૪ના રોજ મતગણતરી યોજાનાર છે. ગુજરાત રાજ્યમાં મતગણતરી કેન્દ્રો તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. અમદાવાદ શહેરની બન્ને…

અમદાવાદમાં પાનપાર્લરમાંથી પ્રતિબંધિત 55 સિગારેટના બોક્ષ સાથે એક ઈસમ ઝડપાયો

ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નવનીતકુમાર તથા તેમના સ્ટાફને બાતમી મળી હતી કે, કોમર્સ છ રસ્તા પાસે આવેલ કે.ડી.સેન્ટર કોમ્પલેક્ષમાં સિલ્વર લીફ પાન પાર્લર ધરાવનાર વિશાલ અગ્રવાલ તથા તેનો…

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમીના લીધે શાળા સંચાલક મંડળના પ્રમુખની CMને રજૂઆત

13 જૂનથી શરુ થઈ રહેલા શૈક્ષણિક સત્રને લઈને શાળાઓ ખુલી રહી છે. શાળા સંચાલકોએ રજૂઆત કરી છે કે, શાળાઓ એક સપ્તાહ મોડી ખોલવામાં આવે. એટલે કે, શાળાઓમાં ચાલી રહેલું ઉનાળું…

નરોડામાં ભાડૂઆતે મકાન માલિકનો સહીવાળો ચેક મેળવી રૂ. 4.10 લાખ ઉપાડીને ઠગાઇ આચરી

નરોડામાં રહેતો ભાડૂઆત મકાન માલીકના તમામ કામો કરતો હતો અને બેંકની વિગતો પણ જાણતો હતો. જેથી ભાડૂઆતે મકાન માલીકની જાણ બહાર સહી કરેલ ચેક મેળવી લીધો હતો અને મકાન ખાલી…

મોરૈયા નજીક ખાનગી કંપનીમાં અગમ્યો કારણોસર આગ લાગી

સાણંદના મોરૈયા નજીક એક એસ્ટેટમાં આવેલ એક ખાનગી કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા થતાં આસપાસના વિસ્તારમાંથી લોકો દોડી આવ્યા હતા ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ટીમ ઘટના…

બાપુનગરમાં યુવકે મિત્રને આપેલ રૂપિયા પરત માંગતા કાચની બોટલ માથામાં મારી

બાપુનગરમાં યુવકે મિત્રને આપેલ ઉછીના રૂપિયા પરત માંગતા તેને કાચની બોટલ અને સિમેન્ટના બ્લોકથી હુમલો કર્યો હતો. ત્યારે ત્રણ મહિના અગાઉ રૂ. 10,500 ઉછીના આપ્યા હતા અને મિત્ર પરત આપવાનું…

સાણંદના ગિબપૂરા પાસે લોડીંગ રીક્ષાની ટક્કરે એક્ટિવા ચાલકને ઇજા કરી રીક્ષા ચાલક ફરાર

અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં રહેતા મશરૂભાઈ રણછોડભાઈ સોલંકી (ઉ.41) મકાનોના કોન્ટ્રાકટથી કામ કરે છે. અને સાણંદ તાલુકાનાં ઝૂંડા ગામે કામ ચાલે છે. મશરૂભાઈ ઝૂંડા ગામે જતા હતા ત્યારે ગિબપુરા ગામે આવતા…