Month: July 2024

રથયાત્રામાં અત્યાધુનિક ટેકનોલોજીથી પોલીસની ચાંપતી નજર

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ પોલીસે રૂટિન વ્યવસ્થાની સાથે અત્યાર સુધીનો સૌથી હાઇટેક બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં સીસીટીવી સર્વેઈલન્સની સાથે પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, ઇમરજન્સી…

રથયાત્રા રૂટ પર 463 મકાનો જોખમી : AMCએ 390થી વધુ કર્મીઓને સ્થળે રહેવાની જવાબદારી સોંપી

નગરચર્યાએ નીકળેલા ભગવાનના દર્શન કરવા માટે દૂર-દૂરથી લોકો આવતા હોય છે. રથયાત્રા રૂટ કોટ વિસ્તારમાં આવેલો છે, જેમાં વર્ષો જૂના મકાન હોવાથી આવા મકાનો ભયજનક-જર્જરિત છે. ગત વર્ષે રથયાત્રામાં દરિયાપુરમાં…

ફલેટની ખરીદી કરવાનું કહીને બાનાખાત પેટે ચાર લાખ ચુકવ્યા બાદ બાકીના નાણાં નહી ચૂકવતા ફરિયાદ

જમશેદપુરમાં સ્ટીલ કંપનીમાં કામ કરતા અને બિહારના મુઝફરનગરમાં રહેતા પ્રણવ ઝા વર્ષ 2000 થી 2002 દરમિયાન અમદાવાદમાં રહેતા હતા. ત્યારે તેમણે ભવિષ્યમાં અમદાવાદમાં સેટ થવાનું હોવાથી વર્ષ 2018માં બેંક ઓફ…

રથયાત્રા માટે પોલીસની ખાસ તૈયારી : કોઈ ગુનેગાર મંદિરની આસપાસ ફરક્યો તો તરત પકડાશે

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને આમ તો પોલીસ દ્વારા તમામ શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. પરંતુ જગન્નાથ મંદિર આસપાસ પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જો રથયાત્રા…

નરોડા વિસ્તારમાં રિક્ષા ચાલકે સામાન્ય બોલાચાલીમાં જ છરી મારી યુવકની હત્યા નિપજાવી

શહેરના નરોડા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં હત્યાની ઘટના બની છે. રિક્ષા ચાલકે સામન્ય બોલાચાલીમાં જ છરી મારી યુવકની હત્યા નિપજાવી છે. હત્યાના ગુના બાબતે પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી વધુ તપાસ…

અમદાવાદના સરસપુરમાં પ્રસાદ બનાવવાની કામગીરી તેજ

રવિવારે અમદાવાદ શહેરમાં ભગવાગ જગન્નાથની રથયાત્રા નીકળશે, જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જમાલપુર જગન્નાથ મંદિર હોય કે સરસપુરમાં ભગવાનનું મોસાળું હોય, પોલીસતંત્ર હોય અથવા અખાડા કે ભજનમંડળી હોય,…

ગાંધીનગરના રણાસણ સર્કલ નજીક રોડ પર આઈસર ટ્રકનાં ચાલકે બાઈકને અડફેટે લીધી, પતિની નજર સામે પુત્રી અને પત્નીનું મોત

ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહયો છે. તેમાં પણ ખાસ કરીને હીટ એન્ડ રનની ઘટનાઓએ માઝા મુકી છે. તેવામાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના…

ગાંધીનગરમાં આજે CMની અધ્યક્ષતામાં કારોબારીની મહત્વની બેઠક

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની કારોબારી બેઠક મળવાની છે. આ બેઠકમાં ભાજપના તમામ પદાધિકારીઓને હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ બેઠકમાં રાજ્યના વિવિધ મુદ્દાને લઇને ચર્ચા થશે.તમામ…

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 141 તાલુકામાં વરસાદ, સૌથી વધારે દાંતામાં 8 ઇંચ નોંધાયો

ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યમાં મૂશળધાર વરસાદથી લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌથી વધારે ખેડૂતોમાં હર્ષઉલ્લાસ જોવા મળી રહ્યું છે. મેઘની મહેર સમગ્ર રાજ્યમાં જોવા…

અંબાલાલ પટેેલે વરસાદને લઇને કરી આ ભયાનક આગાહી

ગુજરાતમાં ચોમસું વિધિસર બેસી ગયું છે. સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાથી નીચાણવાણા વિસ્તારમાં પાણી ગરકાવ થઇ ગયા છે, આ વરસાદની વચ્ચે હવામાન નિષ્ણાત…