Month: September 2024

સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તૂટેલા મકાનો અને પાક નુકસાનીનો સર્વે કરાયો

સમગ્ર તાલુકામાં સર્વેની કામગીરી માટે તાલુકા કક્ષાએ પાંચ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો દ્વારા સ્થળ મુલાકાત કરી ઝીણવટપૂર્વકનો સર્વે હાથ ધર્યો છે. સાણંદના ઉપરદળ, વનાળીયા, માણકોલ, મેલાસણા, ઇયાવા…

ચાંગોદર પોલીસ અને LCB દ્વારા 27 લાખનો મુદ્દામાલ માલિકોને પરત કર્યો

ચાંગોદર પોલીસ દ્વારા પોલીસ મથકે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. ભોગ બનનારના અલગ અલગ ગુનામાં જમા પડેલ રૂ. 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો…

રાજ્ય જિલ્લામાં 5 દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના બે જિલ્લા- બનાસકાંઠા અને પાટણમાં અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.…

જામનગરમાં સર્વે કામગરી કરતી વેળાએ કોર્ડીનેટર શિક્ષકનું અચાનક હાર્ટ એટેક આવતા નિધન

જામનગરમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ સર્વે કામગીરી જોરશોરથી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન એક દુઃખદ ઘટના બની હતી. વોર્ડ નંબર 16ના સર્વે કોર્ડીનેટર, 42 વર્ષીય કલ્પેશ ભીખાભાઈ માંડવીયાનું…

અમદાવાદ સહિત 7 જિલ્લામાં યલો એલર્ટ

રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે મધ્ય-દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.સુરત…

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સટ્ટા નેટવર્કના આરોપી દિપક ઠક્કરના ચાર દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશને વર્ષ 2023માં પોલીસે માધવપુરામાં આવેલા સુમેલ બિઝનેસ પાર્કમાં રેડ પાડીને આરોપીઓ સામે ગેમ્બલિંગ એકટની કલમ 4 અને 5, IPCની કલમ 406, 419, 420, 465, 467, 468,…

ભુજના ભુજોડી પાસે એસટી બસમાં વિદ્યાર્થીઓ વચ્ચેની બબાલ બાદ હાઇવે પર ચક્કાજામ કરાયો

ભુજ નજીકના માધાપર પછીના સેખપીર માર્ગે આવતા ભુજોડી પાસે આજે મંગળવાર બપોરે 2 વાગ્યાથી 4.30 સુધી ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ભુજથી નડાપા જતી એસટી બસમાં ભુજોડી બસ ઉભી રાખવા બાબતે…

વડોદરામાં મધ્યમથી ભારે વરસાદ

શહેરમાં તાજેતરમાં પૂર આવ્યાને હજી 150 દિવસ પણ નથી થયા ત્યાંરે શહેરમાં સવારથી જ મધ્યમથી ભારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે.ફરી વરસાદ ચાલુ થતાં શહેરીજનો ચિંતામાં આવી ગયા છે. છેલ્લા…