Month: November 2024

સાણંદ પ્રાંત અધિકારીને ઝાંપ ગામના ખેડૂતોએ આવેદન પાઠવી સરકારી જગ્યામાંથી દબાણ દૂર કરવા માંગ કરી

સાણંદના ઝાંપ ગામે અલગ અલગ અલગ સરવે નંબરમાં દબાણોના કારણે ખેતીલાયક જમીનમાં પાણી ભરાતા પાકને નુકશાન થતા ગામના મોટી સંખ્યામાં ખેડૂતો સાણંદ પ્રાંત કચેરીએ એકત્રિત થઇ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી…

ઉલારિયા નજીકના ફ્લેટમાં ચોરી‎કરનાર ઈસમ બોપલથી પકડાયો‎

ગત ઓક્ટોબરમાં ઉલારિયા પાસે સત્યેશ રેસિડેન્સીમાં મહિલા તેના બાળકોને ટ્યુશનમાં મૂકવા ઘરને લોક કરીને ગયા હતા ત્યારે ચોરે ઘરની ડ્રેનેજ લાઇનની જગ્યામાંથી બંધ મકાનના બાથરૂમની બારીમાંથી ઘરમાં પ્રવેશી તિજોરીમાંથી સોના…

સાણંદમાં બાઈક સ્લિપ થઈ જતાં યુવકનું મોત

સાણંદના બાયપાસ કોલટ રોડ પાસે બાઈક સ્લીપ મારી જતા ચાલકને ગંભીર અને તેની પાછળ બેઠલ ઈસમ પણ ઈજાગ્રસ્ત બન્યો હતો. જો કે બાઈક ચાલક યુવકનું સારવાર દરમ્યાન મોત થયું હતું.અમદાવાદના…

નારોલ-અસલાલી બ્રિજ પર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત

રોલ-અસલાલી હાઈવે ઉપર આજે ગુરુવારે વહેલી સવારે આઇસર ટ્રક અને મોટા કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે ડ્રાઇવર સહિત એક રાહદારી મળી કુલ ત્રણ લોકોને ઇજા થતા સારવાર અર્થે…

ગાંધીનગરના કોલવડામાં અગાઉના ઝગડાની અદાવતમાં ખેડૂત પર ફિલ્મી ઢબે હૂમલો

ગાંધીનગરના કોલવડા ગામમાં અગાઉના ઝગડાની અદાવતમાં વેગન આર કારમાં આવેલા બે શખ્સોએ ખેડૂતની કારને રોકી દઈ ફિલ્મી ઢબે તલવાર – ધોકા વડે જીવલેણ હૂમલો કરી કારના કાચ પણ તોડી નાખવામાં…

લોથલમાં ભેખડ ધસી પડતાં એકનું ઘટનાસ્થળે જ મોત

લોથલમાં આજે ભેખડ ધસી પડતાં બે મહિલા અધિકારી દટાયાં હતાં. દિલ્હી અને ગાંધીનગરથી માટીનાં સેમ્પલ માટે ગયેલાં બંને મહિલા અધિકારી સેમ્પલ મેળવી રહ્યાં હતાં ત્યારે જ ભેખડ ધસી પડતાં બંને…

બગોદરા પાસેથી પોલીસે લોડીંગ ગાડીમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કર્યો

બગોદરા પોલીસ ની ટીમ બગોદરા ધંધુકા ઓવરબ્રીજ ટોલટેક્ષના છેડે વાહન ચેકીંગમાં હતા. દરમ્યાન એક અશોકલેલન લોડીંગ ગાડી નં. GJ-03-82-3362 ની આવતા તેમાં ભંગાર જેવા ખાલી કેરેટ ભરેલ હોય જેથી શંકા…

વિરમગામમાં 7 પોલીસ સ્ટેશનનો 7 વર્ષમાં પકડેલ 1.14 કરોડનો વિદેશી દારૂ ઉપર રોલર ફર્યું

આજે તા.૨૭/૧૧/૨૦૨૪ ના રોજ વિરમગામ ડીવીજનના સાત પોલીસ સ્ટેશનનોમાં વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૪ સુધી પ્રોહી એકટ અંતર્ગત પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ આરોપીઓ પાસેથી પકડી પાડવામાં આવેલ જેમાં વિરમગામ ટાઉન…

બાવળાનીમાં વ્યાજ ખોર વિરુદ્ધ ફરિયાદ

બાવળામાં રહેતી વ્યક્તિએ રૂપાલમાં રહેતા તેના મિત્ર ઇરફાન મેમુદભાઈ વ્હોરા પાસેથી જરૂર પડતાં 5 લાખ રૂપીયા લેતા તેણે 5 ટકા વ્યાજ ગણતાં તેની પાસે કોઈ લાઈસન્સ ધરાવતો નહીં હોવા છતાં…

નરોડામા ગટરલાઈન નાખતા ભેખડ ધસી પડતા એકનું મોત

નરોડામાં હંસપુરા તળાવખાતે ગટર લાઈન ખોદવાનુ કામ ચાલી રહ્યુ છે. જેમાં કામ કરતા કારીગરો પાઈપ નાંખતા હતા ત્યારે ગટરમાં જેસીબી મશીનથી પાઈપ નાંખ્યા બાદ પટ્ટો ખોલવા જતા માટી તથા પથ્થરો…