સાબરકાંઠામાં સિમેન્ટ મિક્ષ કરવાના મીક્ષરમાં લઈ જવાતો દારૂ ઝડપ્યો
સાબરકાંઠા LCB ટીમે બાતમી આધારે રાજસ્થાનથી દારૂ ભરીને એક શખ્સ સિમેન્ટનું ટ્રેલર બલગર (કપચી, રેતી અને સિમેન્ટ મીક્ષ કરવાનું મશીન) ગાડીમાં ભરીને શામળાજી તરફથી અમદાવાદ જઈ રહ્યો હતો. જેથી LCB…
CM ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે રાજકોટના વિંછીયામાં સૌની યોજના રૂ.181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર તા.૧૬મી ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતેથી સૌરાષ્ટ્ર અવતરણ ઇરીગેશન (સૌની) યોજનાના લિંક-૪ના પેકેજ-૯ના રૂ.૧૮૧ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર…
અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અમરસિંહ સોલંકીની વરણી
સાણંદના મોડાસર ગામના વતની અને પીઢ કોંગ્રેસ આગેવાન , વ્યવસાયે એડવોકેટ એવા અમરસિંહ સોલંકી ની જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરાતા, કોંગ્રેસ કાર્યકરો અને અગ્રણીઓમાં આનંદની લાગણી છવાઈ છે.અમરસિંહ સોલંકીની…
રોડ તૂટે તો પાંચ વર્ષનો ગેરંટી પિરિયડ નક્કી કરવાની વિધાનસભામાં લોકાયુક્ત નું સૂચન : પણ સાણંદમાં તો બે વર્ષ પણ રોડ ચાલતા નથી તેનું શું?
રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ના છેવાડાના ગામો સુધી વિવિધ માર્ગો કરોડોના ખર્ચે મંજૂર કરવામાં આવે છે, પરંતુ આ માર્ગો બન્યાના 6 થી 12 માસમાં ખખડધજ બની જાય…
મહેસાણામાં મિત્રને ફેરવવા આપેલું બુલેટ લાડોલના ઇસમે બારોબાર વેચી માર્યું
મિત્રને ફેરવવા માટે આપેલું બુલેટ બારોબાર વેચી માર્યું હોવાની ફરિયાદ લાડોલ પોલીસ મથકે નોંધાઈ છે.સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર લાડોલ ગામે રાઠોડવાસમાં રહેતા કનુજી ભારથીજી રાઠોડ દૂધ મંડળીમાં પ્રમુખ છે.…
મહેસાણામાં નીતિન પટેલના પુત્ર અને ભાગીદારો સાથે 44.60 લાખની છેતરપિંડી
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના પુત્ર અને તેમના ભાગીદારોની ગોઝારિયામાં આવેલી સુમાર બાયોટેક કંપની પાસેથી જયપુરની નોવા ફાર્મા કંપનીએ ખરીદીની અવેજીમાં આપેલા રૂ.44.60 લાખના ચેક બાઉન્સ થતાં ફાર્મા કંપનીના…
કડીમાં કોહવાઈ ગયેલી હાલતમાં આધેડની લાશ મળી આવી
કડીમાં આવેલ માર્કેટયાર્ડની પાછળ વિરમગામના એક આધેડની લાશ મળી આવતા પોલીસે તપાસ શરુ કરી છે મૂળ વિરમગામના દેવપુરાના વતની મુકેશભાઈ ઉર્ફે ભુદરભાઈ પ્રાણદાસ પટેલ (ઉં.આશરે ૬૫) તેઓ પાલાવાસણા ખાતે એકલા…
વિસનગરના તરભ શિવધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વાહનોનેનું ડાયવર્ઝન
પ્રાપ્ત માહિતી અનુસાર વિસનગર તાલુકાના તરભ શિવધામ ખાતે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી સહિત પધારવાની…
રાજકોટમાં મદદના બહાને વિદ્યાર્થીનું કાર્ડ બદલાવી 1.44 લાખ ઉપાડી લીધા
રાજકોટના જવાહર રોડ પરના SBIના ATM રૂમમાં વૃદ્ધને મદદ કરવાના બહાને કાર્ડ બદલાવી નાણાં ઉઠાવી લેનાર ગઠિયાએ તે જ એટીએમ રૂમમાં વિદ્યાર્થીને શિકાર બનાવી રૂ.1.44 લાખની રોકડ ઉપાડી લીધાનો બનાવ…
