સાણંદના નાની દેવતી ગામે 3 રીક્ષા સાથે 1030 લિટર દારૂ પકડાયો : દારૂની ભઠ્ઠીનો નાશ કાર્યો
પ્રાપ્ત માહિતી મુજબ ના.પો.અધિ.સાણંદની સુચના મુજબ નાની દેવતી ગામે દશરથભાઈ નટુભાઈ ચુનારા નાની દેવતીથી ખીચા જવાનાં રોડ ઉપર તળાવની પાળે માણસો સાથે રાખી દેશીદારૂ ગાળવાનો તથા વેચવાનો ધંધો કરે છે…
ચાંગોદારમાં રોડ પર પાર્ક બાઇક કરી નોકરી જતા ઈસમનું બાઈકની ઉઠાંતરી
અમદાવાદ પાસે આવેલ ચાંગોદાર વિસ્તારમાં વધુ એક વાર જાહેરમાં પાર્ક કરેલ વાહનની ચોરીની થઈ છે, અમદાવાદ નો ઈસમ ચાંગોદરમાં નોકરી જવા માટે રોડ પર બાઇક પાર્ક કરી નોકરી ગયો હતો…
સાણંદ તાલુકામાં સફાઈ અભિયાનને તેજ બનાવવા કચરાના નિકાલ માટે ગ્રામ પંચાયતને વાહનો ફાળવ્યા
સાણંદ તાલુકાના ગામે ગામે સફાઈ અભિયાનને તેજ બનાવવા માટે અલગ અલગ 20 જેટલી ગ્રામ પંચાયતને ઘન કચરાના નિકાલ માટે વાહનનોની ફાળવણી કરાઇ છે. સાણંદ તાલુકા પંચાયત ખાતે ચાંગોદર અને ચેખલા…
અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવરબ્રિજ માટે 185 કરોડ રૂપિયા ફાળવવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ જંક્શન તથા પંચવટી જંક્શન પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે રૂ. ૧૮૫.૧૨ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.તદઅનુસાર, ૬૫૨ મીટર લંબાઈ સાથે…
રાજસ્થાનમાં ગુજરાતી પરિવારનો ગમખ્વાર અકસ્માત થતા પાંચ લોકોના ઘટનાસ્થળે મોત
રાજસ્થાનના બિકાનેર નજીક ટ્રક અને ટવેરા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા,ઘટનાની જાણ થતા પોલીસ સત્વરે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.…
સાણંદના ચા.વાસણા પાસે કેનાલમાંથી રાજસ્થાનના યુવકની લાશ મળી
સાણંદના ચા.વાસણા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં મૂળ રાજસ્થાનના યુવકની લાશ મળી હતી જેને લઈને ચાંગોદર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ તાલુકાનાં ચાચરાવાડી વાસણા ગામ પાસેથી…
તસ્કરોનો તરખાટ: સાણંદ ભૂમિકા સ્ટુડિયો અને હનુમંત ક્લિનિકના તાળા તૂટ્યા
સાણંદમાં તસ્કરોએ તરખાટ મચાવતા અઠવાડિયામાં બીજીવાર તાળા તૂટવાની ઘટના બની છે, સાણંદ એસટી સ્ટેન્ડ નજીક આવેલ સિદ્ધિવિનાયક કોમ્પલેક્ષમાં બે દુકાનોના તાળા તૂટ્યા હતા. સમગ્ર બનાવવાની વિગત એવી છે કે ,…
અમદાવાદના સુભાષબ્રિજ પાસે 100થી વધુ ગેરકાયદે મકાન-ઝૂંપડાઓ પર બુલડોઝર ફર્યું
એસ્ટેટ વિભાગની ટીમ પહોંચતા જ સ્થાનિક લોકો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસની મદદથી એસ્ટેટ વિભાગની ટીમે મકાનો તોડવાની શરૂઆત કરવામાં આવતા સ્થાનિક મહિલાઓ વિરોધ કર્યો હતો.ખાડિયાની ચાલી તરીકે…
ભાજપના જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી
આગામી દિવસોમાં રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે તાજેતરમાં ભાજપે પોતાના ચાર ઉમેદવારો સત્તાવાર રીતે જાહેર કર્યા હતા. જેમાં જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી છે.…
