નળસરોવર અભયારણ્ય પાસે પ્રવાસીઓનો પીછો કરી રંજાડતા તત્વો સામે કાર્યવાહી

અમદાવાદ જિલ્લાના વિશ્વ વિખ્યાત નળસરોવર પક્ષી અભયારણ્યમાં ચાલતી ગોબાચારી પર તંત્ર દ્વારા કાયદાનો કોરડો વિંઝી અનેક ગેરકાયદે તલાવડીઓ તોડી પાડી 85 હજાર ચો.મી. જમીન પરનું દબાણ દૂર કરવાની સાથે સાથે…

સોયલા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામા લાભાર્થીઓને લાભ અપાયા

વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ સાણંદ તાલુકાના સોયલા ગામ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત ઉપ.પ્રમુખ કાંતિભાઈ ઠાકોર દ્રારા વિવિધ યોજનાકીય વિગત અને કાર્યક્રમ અનુરૂપ સંબોધન કર્યું હતું,લાભાર્થીઓ ને વિવિધ જનકલ્યાણ…

સાણંદમાં રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિરાટ ધર્મસભા યોજાશે

શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ૧ જાન્યુઆરી થી ૧૫ જાન્યુઆરી દરમ્યાન ઘર ઘર સંપર્ક અભિયાન થકી તમામ હિન્દુ ઘરો સુધી પુજિત અક્ષત, આમંત્રણ પત્રિકા અને ભગવાન શ્રી રામની…

સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં UGVCL વિજિલન્સ ટીમના દરોડા : 57 સામે કાર્યવાહી

સાણંદ ગ્રામ્ય વિસ્તારમાં ફરી એક વખત યુજીવીસીએલની વિજિલન્સ ટીમે દરોડાની કામગીરી હાથ ધરી છે. સાણંદ ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચોરીની વ્યાપક રાવ ઉઠતા વીજ ચોરી ન બંધ થતાં યુજીવીસીએલના પોરબંદર, પાલનપુર,…

સાણંદ નગર પાલિકા હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ગુરુવારે જીલ્લા વહીવટી તંત્ર તથા સાણંદ નગરપાલિકા દ્વારા નગરપાલિકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન શહેરના ઘોડાગાડી પાસે આવેલ પાલિકાના હોલ ખાતે કર્યું હતું. જેમાંશેરી ફેરીયાઓને પીએમ સ્વનિધી યોજનાની લોન સહાય,…

કલેક્ટર કચેરીએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કલેક્ટર, ડીડીઓ સહીત અધિકારીની ઉપસ્થિતમાં રહ્યા હતા જેમાં અરજદારોએ વિવિધ સમસ્યાઓ,રજૂઆતો કરી હતી. સમસ્યાનું નિરાકરણ માટે જરૂરી…

મનીપુર ગામના 20 વર્ષીય યુવકનું ઘુમા પાસે અજાણ્યા વાહનની ટક્કરે મોત

સાણંદના મનીપુર ગામના 20 વર્ષીય યુવક એક્ટિવા પર ઘુમા તરફ જતાં રોડ પર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે કરૂણ મોત નીપજયું હતુ જ્યારે તેના મિત્રને ઇજાઓ થઈ હતી.…

માણકોલ ગામની ફેક્ટરીમાથી ફરી અજગર નીકળતા રેસ્કયુ કરાયો

સાણંદના નળકાંઠા વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી અલગ અલગ ગામોમાં અજગર નીકળવાની 7 ઘટનાઓ સામે આવી છે, સાણંદના માણકોલ ગામે ટાઈલસની ફેક્ટરીમા ફરી એક વખત 5 ફૂટ લાંબો અજગર નીકળતા એનીમલ…

સાણંદમાં આજથી 3 દિવસ આરોગ્યની 35 ટિમ લોકોના ઘરે જઈ આયુષ્યમાન કાર્ડ કાઢશે

રાજ્યમાં લોકોની આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરી દેવામાં આવી છે. અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJ) અંતર્ગત લોકોને નિ:શુલ્ક સારવાર માટે…

સાણંદના ડરણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્ર્મ યોજાયો, ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા

સાણંદના ડરણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રામજનો કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહ્યા અને વિવિધ જનકલ્યાણની યોજનાઓનો લાભ મેળવ્યો હતો. કાર્યક્ર્મમાં સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ, સહિત ભાજપના અગ્રણીઓ…