Author: admin

ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન 34 કોલેજમાં BCom, BBA, BSc સહિત BSનો કોર્સ પણ શરૂ થશે

રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે આ વર્ષથી GCAS પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. જેમાં તમામ વિદ્યાર્થીઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં પણ એડમિશન માટે GCAS પર…

વાસણામાં શેરબજારમાં રોકાણ કરાવી વેબસાઈટ, IDમાં ફસાવી ગઠીયાએ નિવૃત સીએના 1.97 કરોડ ખંખેરી લીધા

નફાની લાલચે નિવૃત્ત ચાર્ટડ એકાઉન્ટન્ટે શેરબજારમાં 1.97 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જેની સામે તેમને 5 કરોડ રૂપિયાનો પ્રોફિટ પણ બતાવાયો હતો. જ્યારે તેમણે આ રકમમાંથી 1.71 કરોડની રકમ ઉપાડવાની…

ગાંધીનગર એલસીબી2એ દેશી પિસ્ટલ સાથે એક ઇસમને દબોચી લીધો

જિલ્લામાં લાયસન્સ વગર હથિયાર રાખનારાઓ સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે વધુ એક વખત જિલ્લામાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર એસીબી2એ દેશી બનાવટની પિસ્તોલ…

અમદાવાદના સીજી રોડ પર મોટો ભુવો પડ્યો

શહેરમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ પહેલા જ ભુવા પડવાની ઘટના બનતી હોય છે. ત્યારે શહેરના સૌથી વ્યસ્ત અને પોશ ગણાતા એવા સીજી રોડ ઉપર ભુવો પડ્યો છે. પંચવટી પાંચ રસ્તાથી…

વૈષ્ણોદેવીથી બોપલ જતી દારુ ભરેલી કાર ઝડપાઈ

અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા શીલજ સર્કલ પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલી કાર ઝડપી હતી. ટ્રાફિકજામમાં ફસાઈ જતા બુટલેગરો દારુ ભરેલી કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. કારમાંથી 831…

પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસના 9મા માળે લાગેલી આગ કાબૂમાં આવી

અમદાવાદના પ્રહલાદનગર રોડ ઉપર સેલ પેટ્રોલ પંપની બાજુમાં આવેલા કોમર્સ હાઉસમાં નવમા માળે કોઈ કારણોએસઆર આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની 15થી જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને આગ…

અમદાવાદના ફ્લેટમાંથી પતિ અને પત્નીના મૃતદેહ મળી આવતા ભારે ચકચાર

ગુજરાત યુનિવર્સિટીના વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી છે. શહેરના અનુશ્રી ફ્લેટમાંથી મળ્યા મૃતદેહ મળી આવ્યા છે. ફ્લેટમાંથી દંપતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. આ અંગે બનાવની જાણ…

સાણંદમાં કમોસમી વરસાદથી APMCમાં ડાંગરના જથ્થાને નુકશાન

સાણંદના કડી રોડ પર આવેલ APMC સાણંદ ખાતે ગત સોમવારે એકાએક હવામાનમાં પલટો આવતા સાંજે અને રાતના સમયે પડેલ પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે APMCમાં વેપારીઓએ મુકેલ…

સાણંદ GIDCની બંધ કંપનીના કાટમાળમા આગ લાગી

સાણંદ GIDCમાં આવેલ Unicharm ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીના કાટમાળમા કોઈ કારણોસર આગ લાગી હતી જેને લઈને જીઆઇડીસી પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોચી હતી.અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો.…