Author: admin

નિકોલમાં મિત્રની મદદ કરવા ગયેલા યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો

નિકોલમાં મિત્રની ધર્મની બહેને એક વ્યકિતને ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી મામલે સાથે ગયેલા એક યુવકને બે વ્યક્તિઓએ ગડદાપાટુનો માર મારીને તિક્ષ્ણ હથિયારથી ઈજા પહોચાડી હતી. આ અંગે યુવકે નિકોલ પોલીસ…

ઉઘરાણીથી બચવા માટે પત્નીને મૃત જાહેર કરી પતિએ મુંડન પણ કરાવ્યું

વસ્ત્રાપુરમાં દારૂના નશે ચઢેલા યુવકને દેવંુ થઈ ગયું હતું. જેથી ઉઘરાણીએ આવતા લોકોથી બચવા માટે જીવતી પત્નીને મૃત જાહેર કરીને મુંડન કરાવી દીધું હતું. એટલું જ નહીં પત્નીને ઘરની બહાર…

ઢોર અંકુશ ટીમ પર પશુપાલકોનો હુમલો PSIને લાફો મારી વર્દી પણ ફાડી નાખી

જાહેર રસ્તા અને ખુલ્લામાં રખડતાં ઢોર માટે મ્યુનિ.ના સીએનસીડી વિભાગની ટીમ પૂર્વ અમદાવાદના ઓઢવ સિંગરવા ગામમાં ગઈ હતી. સીએનસીડીની ટીમ, પોલીસ તેમજ પશુમાલિકો વચ્ચે બોલાચાલી થઈ હતી એ પછી પશુમાલિકોએ…

અંધજન મંડળ પાસે વાહન અડફેટે સાઈકલ ચાલકનું મોત

અંધજન મંડળ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા 19 વર્ષીય સાઈકલ ચાલકને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. ઈજાગ્રસ્ત સાઈકલ ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ મામલે એ ડિવિઝન ટ્રાફિક…

IPOમાં રોકાણની લાલચે 42 કરોડની ઠગાઇ કરનાર પતિ-પત્નીની ધરપકડ

2020થી શેરમાર્કેટ અને આઇપીઓમાં રોકાણ કરવાની લાલચ આપી 37 લોકો સાથે રૂ.42 કરોડની ઠગાઇ કરી મહારાષ્ટ્રની લોનાવાલા હોટલમાં રોકાયેલ પતિ-પત્ની જીગર તુલી અને સપના તુલીની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી…

કલોલના છત્રાલ રોડ પર કંપનીના કોન્ટ્રાકટર સાથે મારપીટ, 6 શખ્સોએ ગાડીમાં ગોંધી રાખી માર્યો માર

કલોલમાં આરોપીએ કંપનીના લેબર કોન્ટ્રાકટરને અંગત અદાવત રાખી ઢોર માર માર્યો અને ગોંધી રાખી જાનથી મારી નાંખવાની ધમકી આપી. આરોપીઓએ ફરિયાદીને બિસ્લરી કંપનીમા કામગીરી સારી ન હોય નોકરી પરથી છુટા…

હવે થુંકબાજોની ખેર નહીં : AMC જાહેર રસ્તા પર ગંદકી ફેલાવનારને મોકલશે ઈ-મેમો

અમદાવાદમાં હવે જાહેર રસ્તાઓ પર ગંદકી ફેલાવનારાઓ માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. પાન મસાલા ખાઈને થૂકવા અને જાહેરમાં કચરો નાંખવા પર AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) કાયદાકીય પગલા લેશે. શહેરમાં થતી…

સાણંદના ગરોડીયા ગામની સીમમાં અમદાવાદના જમીન દલાલની હત્યાં કરેલ મૃતદેહ મળ્યો : પોલીસે તપાસ આદરી

સાણંદના છેવાડાના અને બોપલ હદ પાસેના ગરોડીયા ગામ સીમમાં અમદાવાદના થલતેજના જમીન દલાલ દિપક પટેલની હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળતા સમગ્ર સાણંદ પંથકમાં ખડબડાટ મચ્યો છે.દિપક પટેલ 65 વર્ષીય દીપક…

સાણંદ શહેરમાં બંધ રહેતી હાઇવેની લાઈટ ચાલુ કરાઈ

ગત સોમવારે “મનોહર ટાઈમ્સ”એ સાણંદની આ પ્રાથમિક સમસ્યાને વાંચા આપી હતી.સાણંદના મેઈન હાઈવે ટ્રાફીકથી દિવસ રાત ધમધમતો રહે છે. ત્યારે હાઈવે પરના અંધારપટને કારણે શહેરની જનતાને ભારે મુશ્કેલીઓ ભોગવી રહ્યા…

કાલુપુર રેલવે સ્ટેશનની બહાર પેસેન્જરોને છરીની અણીએ લૂંટતી ગેંગનો પર્દાપાસ

કાલુપુર રેલવે સ્ટેશનની બહાર આવતા પેસેન્જરોને છરીની અણીએ લૂંટી લેનાર ગેંગનો મુખ્ય સાગરીતને પોલીસે ઝડપી લીધો છે. ગઇકાલે બે મિત્રો બીહારથી ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પર આવ્યા હતા. જ્યાં…