વૌઠાના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ
દેશમા એક માત્ર ગામ વૌઠા કે જ્યાં સાત નદીઓના સંગમ સ્થળે પરંપરાગત મેળાનો આરંભ થયો છે. આ વર્ષે પાંચ દિવસની જગ્યાએ મેળાનો એક દિવસ વધારવામાં આવ્યો છે
ધોળકા અને આજુબાજુના ખૂબ લોકો પાલ (ટેન્ટ) બાંધીને સળંગ પાંચ દિવસ મેળો માણે છે. પૂનમે દરેક પાલમાં અજાણ્યા મહેમાનો માટે લાડુ બનાવી દિવસભર પ્રસાદ આપી આનંદ માણવામાં આવે છે. ખાણીપીણી,…
