Author: admin

મંત્રી કુંવરજી બાવળીયાએ રાજ્યમાં વરસાદની સ્થિતિની કરી સમીક્ષા.. ગાંધીનગર સ્થિત’ફ્લડ કંટ્રોલ સેલ’ની લીધી મુલાકાત

જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઇએ સમીક્ષા બેઠક દરમિયાન કહ્યું હતું કે, ઉપરવાસમાં અથવા સ્થાનિક સ્તરે જ્યારે વધુ વરસાદ થાય ત્યારે સ્થાનિક જળાશયોમાં પાણીની આવક થતી હોય છે. આ સમયે સાવચેતીના ભાગરૂપે…

અતિભારે વરસાદને લઇ તંત્ર એલર્ટ, જાણો કયા ડિપ્લોય કરાઈ NDRFની ટીમ

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઇ તંત્ર એલર્ટ થયુ છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં NDRFની ડિપ્લોય કરાઇ છે. અલગ – અલગ જિલ્લાઓમાં ટીમો તૈનાત કરાઇ છે. તેમાં રાજ્યમાં NDRFની કુલ 10…

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રામાં સુરક્ષાની તૈયારીઓ પૂરજોશમાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્યમંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતભરમાં આગામી ૭…

ગોંડલમાં આવેલ બે જર્જરીત બ્રીજનો કેસ : સરકારે બ્રિજ બનાવવાની ટાઇમ લાઈન કોર્ટ સમક્ષ રજૂ કરી

રાજકોટ જિલ્લાના ગોંડલમાં બે બ્રિજ આવેલા છે. જે ભગવત સિંહજીનાં સમયમાં બંધાયેલ 100 થી 125 વર્ષ જૂના બ્રિજ છે. જેની ખરાબ હાલતને લઈને રાજકોટના યતીશ દેસાઈ દ્વારા એડવોકેટ રથીન રાવલ…

રથયાત્રાને લઇને ઝોન-5 પોલીસે કોમ્બિંગ કરીને એક જ દિવસમાં 146 શખ્સોને રાઉન્ડ અપ કર્યા

રથયાત્રાને લઇને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે કોમ્બિંગની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ઝોન-5 પોલીસે એક દિવસમાં કોમ્બિંગ હાથધરીને 146 શખ્સોને ધરપકડ કરી હતી. તેમજ 10…

સાણંદમાં પાર્ક કરેલી કારની ચોરી થઈ

સાણંદના હજારી માતાજીના મંદીર ની સામે આવેલ ગાયત્રી કોમ્પલેક્ષમાં રહેતા અને મુળ રહે.ધાર પીપળા ગામ તા.રાણપુર જી.બોટાદના મુકેશભાઈ સુખાભાઈ દરજીયા જી.આઇ.ડી.સી. ખાતે આવેલ ખાનગી કંપનીમાં છેલ્લા એક વર્ષથી કોન્ટ્રાકટરનુ કામ…

સાણંદ વિરોચનગરમાંથી નશાકારક સીરફની 200 બોટલો સાથે 1 ઝબ્બે

સાણંદના વિરોચનગર ગામેથી 1 શખ્સને ઝડપી ગેરકાયદેસર નશાકારક કફ સીરપની 200 બોટલો સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે. કુલ 3 શખ્સો વિરુદ્ધ જીઆઈડીસી પોલીસમાં ગુનો નોંધયો છે. સૂત્રોના…

સનાથલના તળાવમાં ગંદુ પાણી આવતા સંતો અને રહીસોએ મામલતદારને આવેદન પાઠવ્યું

શાંતિપૂરા પાસે હાઇવે પાસેની ડ્રેનેજ ગટર લાઇનમાંથી દૂષિત પાણી છેલ્લા 2 વર્ષથી આસપાસના વિસ્તારમાં ભરાવો થયો છે. ત્યારે આ પાણી સનાથલના તળાવમાં અને ગામની 200 વીઘા જેટલી ખેતી લાયક જમીનમાં…

સાણંદમાં 2 સ્થળેથી પાર્ક કરેલ બાઈકની ચોરી થઈ

સાણંદ શહેરમાં એસ.બી.આઈ બેન્ક પાસે પાર્ક કરેલ બાઇક અને શહેરના બાવળીયાનો ઝાપા પાસે ઘર પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી થતાં પોલીસ ફરિયાદ સાણંદ પોલીસમાં દાખલ થઈ છે.સાણંદના ચેખલા ગામે રહેતા…

સાણંદમાં સૂચિત ગટર વેરા અંગે જનપ્રતિનિધિઓની પાલિકા સીઓ સાથે ચર્ચા

સાણંદ શહેરનો છેલ્લા ૧૫ વર્ષથી સૌથી મોટો અને વણઉક્લ્યો પ્રશ્ન ગટર યોજનાનો છે અને પબ્લિક રોજેરોજે હેરાન થઇ રહી છે ત્યારે બીજીતરફ પાલિકાએ ગટર યોજનાનો વેરો નાખવાની પુરે પુરી તૈયારી…