બદલીનો ધમધમાટ : રાજ્યમાં 30 મામલતદારની બદલી, મહેસુલ વિભાગનો આદેશ
ગુજરાત રાજ્યમાં જુદા જુદા તાલુકા અને કચેરીઓમાં ફરજ બજાવતા મામલતદારની બદલીઓના આદેશ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે જેમાં ચોમાસા શરુઆત થતા જિલ્લામાં ડીઝાસ્ટરની ખાલી જગ્યાઓ પણ બદલીથી ભરાઈ…
