દેવેન્દ્ર ફરી એકવાર મહારાષ્ટ્રના નાથ : શિંદે-અજિત બન્યા ઉપમુખ્યમંત્રી
દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મુંબઈના આઝાદ મેદાનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત શપથ લીધા. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને તેમને શપથ લેવડાવ્યા હતા. તેમણે મરાઠીમાં શપથ લીધા. ફડણવીસ બાદ શિંદેએ ડેપ્યુટી સીએમ તરીકે…
