Author: admin

ચલોડાની સીમના લુંટ કેસમાં ધોળકા રૂરલ પોલીસ દ્વારા શકમંદનો સ્કેચ જારી કરાયો

ધોળકાના ચલોડા ગામની કેનાલ પાસે તાજેતરમાં ખોડીયાર માતાજીના મંદિર ખાતે 8 અજાણ્યા ઇસમે 40 થી 45 વર્ષના ઈસમને ખાટલા સાથે દોરડાથી બાંધીને કુલ 1,57000 મતાની લૂંટ ચલાવી હતી આ કેસમાં…

અમદાવાદ એસ ટી સ્ટેન્ડ પાસે મહારાષ્ટ્રના ડોક્ટરનો એક લાખનો ફોન લૂંટી બાઈકરો ફરાર થયા

મહારાષ્ટ્રથી અમદાવાદ આવેલા ડોકટર મોડીરાતે ગીતામંદિર બસ સ્ટેન્ડ પર આવીને તેમના મિત્રના ઘરે જવા માટે મોબાઈલ ફોનમાં લોકેશન ચેક કરતા હતા. આ સમયે એક ટુ વ્હીલર પર આવેલા બે અજાણ્યા…

દાણીલીમડામાં શેરમાર્કેટમાં રોકાણની લાલચ આપી રૂ. 2.59 લાખની ઠગાઈ

દાણીલીમડામાં રહેતા વેપારીને સોશિયલ મીડિયામાં શેરબજારમાં રોકાણ કરવાથી સારુ એવુ વળતર આપવાની લાલચ આપીને સાયબર ગઠીયાએ શરૂઆતમાં રોકાણ કરાવીને નફો બતાવ્યો હતો.. ત્યારબાદ વધુ રોકાણ કરાવીને ઓનલાઈન મોટીરકમ મળશે તેવુ…

બાવળા RTOમાં 2 દિવસથી સર્વર ઠપ, ટેસ્ટ આપવા આવેલા 100થી વધુ લોકોને ધક્કો

બાવળા આરટીઓમાં છેલ્લા બે દિવસથી સર્વર ખોટકાઈ જતા અરજદારોને ધક્કો ખાવાનો વારો આવ્યો છે. પોતાના નોકરી ધંધામાંથી સમય કાઢી ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવનાર 100 જેટલા અરજદારોને ધક્કો ખાવો પડ્યો હતો.…

સાણંદ છેતરપિંડી કેસમાં 20 વર્ષથી ફરાર આરોપી ઝબ્બે

સાણંદ પોલીસ સ્ટેશનમાં વર્ષમાં 2004 નોંધાયેલ વિશ્વાસઘાત, છેતરપિંડીના ગુનામાં છેલ્લા 20 વર્ષથી ફરાર આરોપીને ગ્રામ્ય એસઓજીની ટીમે અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાંથી ઝડપી રાઉન્ડઅપ કરી સાણંદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો…

નાર્કોટીકસનાં ગુનામાં દોઢ વર્ષથી ફરાર કેદી પકડાઈ ગયો

અમદાવાદ ગ્રામ્ય પેરોલ પેરોલ ફર્લો સ્કવોર્ડે અને એલ.સી.બી. ટીમે નાર્કોટીકસનાં ગુનામાં દોઢ વર્ષથી વચગાળાના જામીન પરથી ફરાર થઈ ગયેલા પેરોલ જમ્પ કેદીને ઝડપી જેલ હવાલે કર્યો છે.જિલ્લામાં પેટ્રોલિંગ દરમ્યાન એએસઆઈ…

સાણંદ પ્રાંત અધિકારીને ઝાંપ ગામના ખેડૂતોએ આવેદન પાઠવી સરકારી જગ્યામાંથી દબાણ દૂર કરવા માંગ કરી

સાણંદના ઝાંપ ગામે અલગ અલગ અલગ સરવે નંબરમાં દબાણોના કારણે ખેતીલાયક જમીનમાં પાણી ભરાતા પાકને નુકશાન થતા ગામના મોટી સંખ્યામાં ખેડૂતો સાણંદ પ્રાંત કચેરીએ એકત્રિત થઇ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી…

ઉલારિયા નજીકના ફ્લેટમાં ચોરી‎કરનાર ઈસમ બોપલથી પકડાયો‎

ગત ઓક્ટોબરમાં ઉલારિયા પાસે સત્યેશ રેસિડેન્સીમાં મહિલા તેના બાળકોને ટ્યુશનમાં મૂકવા ઘરને લોક કરીને ગયા હતા ત્યારે ચોરે ઘરની ડ્રેનેજ લાઇનની જગ્યામાંથી બંધ મકાનના બાથરૂમની બારીમાંથી ઘરમાં પ્રવેશી તિજોરીમાંથી સોના…

સાણંદમાં બાઈક સ્લિપ થઈ જતાં યુવકનું મોત

સાણંદના બાયપાસ કોલટ રોડ પાસે બાઈક સ્લીપ મારી જતા ચાલકને ગંભીર અને તેની પાછળ બેઠલ ઈસમ પણ ઈજાગ્રસ્ત બન્યો હતો. જો કે બાઈક ચાલક યુવકનું સારવાર દરમ્યાન મોત થયું હતું.અમદાવાદના…

નારોલ-અસલાલી બ્રિજ પર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત

રોલ-અસલાલી હાઈવે ઉપર આજે ગુરુવારે વહેલી સવારે આઇસર ટ્રક અને મોટા કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે ડ્રાઇવર સહિત એક રાહદારી મળી કુલ ત્રણ લોકોને ઇજા થતા સારવાર અર્થે…