Author: admin

તમામ મતદાન બુથ પર ચૂંટણી પંચની નિર્દેશિકા અનુસાર આશરે 170 જેટલી વસ્તુઓ રખાશે

Fullscreenલોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મતદાન કરવા આવનાર નાગરિકો અને ચૂંટણીની ફરજમાં રોકાયેલા…

અસામાજિક તત્વોએ કારચાલકનું નાક કાપી નાખ્યું : પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધીને 3 આરોપીની ધરપકડ કરી

ત્યાં સુધીમાં હુમલો કરનાર અસામાજિક તત્ત્વો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે ઇજાગ્રસ્ત પ્રયાગ પટેલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ફરીયાદ નોંધી હતી. સોલા પોલીસે ફરિયાદી પ્રયાગ પટેલની ફરિયાદ…

દાણીલીમડામાં મિત્રે વેપારીની મદદ કરવાના બહાને કુલ રૂ. 8.24 લાખ તેના એકાઉન્ટમાં જમા કરાવી ઠગાઇ આચરી

ઇસનપુરમાં રહેતા મોહંમદ ઉવેશ શેખ વોશિંગ મશીન રિપેરીંગનો ધંધો કરે છે. ધંધામાં મંદી આવી હોવાથી તેમને બાઇનાનસ એપ પર યુએસડીટી ટ્રેડિંગનું કામ શરૂ કર્યુ હતુ. તેમજ તેમને ટ્રેડિંગ માટે બેન્કમાં…

અમદાવાદ જિલ્લાના ચૂંટણી નિરીક્ષકઓએ લીધી વેબકાસ્ટિંગ કન્ટ્રોલ રૂમની મુલાકાત
ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ગણતરીના કલાકોમાં જ મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે જિલ્લામાં લોકસભા ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા સુચારુ ઢબે સંપન્ન થાય, એ માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. કલેક્ટર કચેરી ખાતે વેબકાસ્ટિંગ કન્ટ્રોલ રૂમ તૈયાર કરી દેવામાં આવ્યો છે, જેની મુલાકાત અમદાવાદ જિલ્લાના ચૂંટણી નિરીક્ષકઓ દ્વારા લેવામાં આવી હતી. અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ લોકસભા મતવિસ્તારોના ચૂંટણી ઓબ્ઝર્વર સર્વે વિનયકુમાર, અભિનવ ચંદ્રા, પુનિત યાદવ અને શશિપ્રકાશ જ્હાએ વેબકાસ્ટિંગ કન્ટ્રોલ રૂમની મુલાકાત લઈને આ કન્ટ્રોલ રૂમ કઈ રીતે કાર્યરત રહેશે, એ અંગે જાણકારી મેળવીને પોતાનાં સૂચનો આપીને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

ચૂંટણી નિરીક્ષકઓની આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી.કે. તથા અમદાવાદ પૂર્વના ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે પણ જોડાયાં હતાં.અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં…

ગોધાવી રાજપુત સમાજે એકત્ર થઈ ભાજપ વિરુદ્ધ મતદાનના શપથ લીધા : અહેવાલ: રાજદીપસિંહ વાઘેલા ગોધાવી

રૂપાલાના વાણીવિલાસનો સમગ્ર રાજપૂત સમાજ દ્વારા સખત વિરોધ છતાં ટીકીટ નહીં કપાતા રાજપુત સમાજે ભાજપ વિરુદ્ધ મતદાનની ઝુંબેશ ઉપાડી છે ત્યારે સાણંદ બાદ હવે ગોધાવીમાં પણ રાજપુત યુવાઓએ એકત્ર થઈ…

સાણંદની રેસ્ટોરન્ટમાં કારીગરે રૂ.2 લાખની ચોરી ફરાર થયો

મુજબ સાણંદ શહેરના સાકાર સ્પર્સ ખાતે રહેતા શૈલેન્દ્રસિંહ રણુભા જાડેજાએ સાણંદ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓનીસાણંદ એકલીંગજી રોડ ઉપર રાધે સ્કાઇલાઇનમા રીયલ પેપરીકા પીઝા રેસ્ટોરન્ટ આવેલ છે જેમા આશરે 12…

સાણંદ GIDC પોલીસ સ્ટેશનના પ્રોહી.ના ગુન્હામાં 2 વર્ષથી ફરાર ઈસમ પકડાયો

એલસીબી ટીમે ગત ડિસેમ્બર 2022માં બાતમી આધારે સાણંદના કૂબા ગામથી રેથલ જવાના માર્ગ પર સીએનજી રિક્ષામાંથી ઇંગ્લિશ દારૂની 7 બોટલ સહિત પોલીસે 47 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રેડ દરમ્યાન…