Month: April 2024

સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ખાતે આવેલ ખોડલ ધામે મેળો ભરાયો : અહેવાલ ગોપાલ મકવાણા.

સરખેજ બાવળા નેશનલ હાઈવે પર આવેલું સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામ નજીક આવેલું ખોડીયાર માતાજીના મંદિરે પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી નો ભવ્ય લોકમેળો ભરાયો હતો…

રામોલમાં નસીમ પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં રમી રહેલ ચાર વર્ષની બાળકીનું કારની ટક્કરે મોત

રામોલમાં આવેલ નસીમ પાર્ક સોસાયટીમાં 4 વર્ષની બાળકી તેના મિત્રો સાથે સોસાયટીના કોમન પ્લોટમાં રમી રહી હતી. આ દરમ્યાન પૂરઝડપે આવેલી એસયુવી કારે બાળકીને ટક્કર મારી હતી. જેથી તે હવામાં…

નારોલમાંથી એક શખ્સ દેશી તમંચા અને કારતૂસ સાથે ઝડપાયો

નારોલ પોલીસ સ્ટેશનની ટીમ ચૂંટણીને લઇને પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે વટવા પાકા બ્રિજ સામે આવેલ દુકાન પાસે એક શખ્સ હથિયાર લઇને ઉભો છે. તેના આધારે…

અમદાવાદ જિલ્લાની બંને બેઠકો માટે વધુ 19 ફોર્મ ઉપડ્યાં જ્યારે કુલ 16 ફોર્મ રજૂ થયાં

જ્યારે ૮ – અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ માટે કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી, અમદાવાદની કચેરી, કલેક્ટરની ચેમ્બર, પ્રથમ માળ જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી…

ભાવનગરમાં ભાજપના ઉમેદવારની સભામાં હોબાળો, ક્ષત્રિય યુવાનોએ હાથમાં કાળા વાવટા સાથે રૂપાલાનો વિરોધ નોંધાવ્યો

કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે અને 4 જૂને…

સાણંદમાં રામનવમીની ભવ્ય ઉજવણી થશે

જલારામ મંદિર સાણંદ ખાતે શ્રી ફુલેશ્વર મહાદેવ મંડળ ધાંગધ્રા દ્વારા શ્રી રામાયણજીના પાઠ ચાલે છે. જેનો વિરામ તા.17-4ને બુધવારના રોજ સવારે 11:30 કલાકે થશે. તેમજ રામનવમીના પાવન પર્વે મર્યાદા પુરુષોત્તમ…

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે ઉમેદવારી નોંધાવી

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે ઉમેદવારી નોંધાવી છે. બપોરે 12.39 વાગ્યાના વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરવા માટે લાલ દરવાજા જિલ્લા પંચાયત ભવન ખાતે પહોંચ્યા હતા. ડમી ઉમેદવાર…