Month: April 2024

વાયદાનું તળાવ : વાયદાના પાંચ વર્ષેય આ તસ્વીર કોઈ બદલી ના શક્યું

સાણંદનું ગઢિયું તળાવ જેના બ્યુટીફિકેશનની વાતો ચૂંટણી ઢંઢેરામાં અવશ્ય દેખાઈ છે પણ ગ્રાઉન્ડ લેવલે અહીં કોઈજ કામ થયું નથી . સાણંદ જેની આસપાસ વસેલું છે એવું આ તળાવ કે જે…

અમદાવાદમાં ફરી ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ

શહેરમાં રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા ત્રણ લોકોની વેજલપુર પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી છે. શહેરના નારોલ તરફથી આવતી રીક્ષામાં ગાંજો હોવાની માહિતીના આધારે વેજલપુર પોલીસની ટીમ રીક્ષામાં ગાંજો લઈ આવનાર…

અમરાઇવાડીમાં સગીરાને વૃધ્ધે છેડતી કરીને પોતે આપઘાત કરવાનું નાટક રચ્યુ

અમરાઈવાડીમાં પાડોશમાં રહેતા વૃદ્ધે એકલતાનો લાભ લઈને 13 વર્ષીય સગીરા સાથે શારીરિક અડપલાં કરતા સગીરા ગભરાઈને પાડોશીના ઘરે જતી રહી હતી. પિડિત સગીરાએ પાડોશી વૃદ્ધની કરતૂત અંગે પાડોશીને હકીકત જણાવી…

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાતમાં હવામાન મિજાજ બદલશે, આ તારીખે પડશે વરસાદ !

ગુજરાતમાં હાલ આગ દઝાડે તેવી ગરમી પડી રહી છે. ગરમીનું તાપમાન દિવસે-દિવસે વધી રહ્યું છે. અમદાવાદ, રાજકોટ,મહેસાણા, વડોદરા અને સુરતમાં તાપમાન 40 ડિગ્રી સુઘી પહોંચ્યો છે. આ કાળઝાળ ગરમીમાં એક…

સાણંદના ચેખલા ગામે મકનમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત

સાણંદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એન.આર. તરાર, પો.સ.ઈ આર.કે ચાવડા, એ.એસ.આઈ જનકસિંહ પ્રતાપસિંહ, પો.કો સૂર્યકાંતભાઈ બળદેવભાઈ, પો.કો મહીપાલસિંહ દિલીપસિંહ, પો.કો દિવાનસિંહ કનુભાઈ સહિત પોલીસ સ્ટાફના માણસો ચેખલા ગામે લોકસભા ચુંટણી લઈને…

નરોડામાં ધોળા દિવસે ભાઈને ઓફિસે મૂકવા જઈ રહેલા યુવક ઉપર બે રાઉન્ડ ફાયરીંગ

નરોડા વિસ્તારમાં આજે સવારે પોતાના ભાઈને ઓફિસે મુકવા જતા યુવક ઉપર બાઈક પર આવેલા કેટલાક શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો. અમદાવાદ શહેરમાં આચાર સંહિતા હોવાથી અત્યારે સંદર્ભે જાહેરનામું…

સુરત VR મોલને બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો:લખ્યું- જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

સુરતમાં પોલીસે VR મોલ ખાલી કરાવ્યો છે. મોલમાં બ્લાસ્ટ કરવાની ધમકી મળતાં પોલીસ એક્શન મોડમાં આવી છે. સુરત વીઆર મોલને એક મેઇલ આવ્યો છે, જેમાં લખ્યું છે કે ‘જેટલાને બચાવવા…