Month: April 2024

અમદાવાદના મહંમદપુરા પાસે અંદાજે 25 ફૂટની હાઈટ પર ફસાયેલા મોરનું સહી સલામત રેસ્ક્યૂ

અમદાવાદના કર્ણાવતી ક્લબ રોડ પર મહંમદપુરા પાસે એક ક્રિકેટ બોક્સની જાળીમાં મોર ફસાઈ ગયો હતો. જેથી, ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.…

ગાંધીનગરના ગ- 0 બ્રિજ ઉપર અજાણ્યો કાર ચાલક બાઈકને ટક્કર મારી ફરાર, બે મિત્રો પૈકી એકનું સારવાર દરમિયાન મોત

ગાંધીનગરના ગ – 0 બ્રિજ ઉપર અજાણ્યો કાર ચાલક પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારીને બાઈકને પાછળથી ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે…

બાવળાના કોચરીયા ગામેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો LCBએ પકડ્યો

જીલ્લામાં દારૂ/જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા LCB પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયાના માર્ગદર્શન હેઠળ ASI અજયસિંહ ચુડાસમા તથા PC મહેન્દ્રસિંહ સોલંકીને મળેલ ચોક્કસ બાતમી આધારે બાવળાનાકોચરીયા ગામેથી હ્યુન્ડાઈ…

ગોધાવી સુરજબા સમાજવાડી લોકાર્પણ સમારોહમાં શંકરસિંહ બાપુની ઉપસ્થિતિ — ગોધાવીથી રાજદીપસિંહ વાઘેલા લાઈવ :

રવિવારે સાંજે સંત, સુરા અને દાતારો ની ભુમી એટલે કે વિરભૂમિ ગોધાવી નાં આંગણે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું . ઐતિહાસિક ધરોહર અને સમાજના શુભ કે અનિવાર્ય પ્રસંગો માટે ગોધાવી…

સાણંદમાં L.I.G 3 ફ્લેટના એક ઘરમાંથી દાગીના,રોકડ મળી રૂ.1 લાખની ચોરી

સાણંદના નળ સરોવર રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ એલ.આઇ જી 3 ફ્લેટના સાતમા માળે નં-702માં રહેતા પરિવારજનો ઘરનો દરવાજા લોક કરી નોકરીએ ગયા હતા અને તે દરમ્યાન અજાણ્યા તસ્કરે…

સીંગરવામાં ટ્રસ્ટમાં આશ્રિત મહિલાના મોત બાદ હરિયાણાના શખ્સે એકાઉન્ટમાંથી રૂ. 21.16 લાખ ઉપાડી ઠગાઇ આચરી

સીંગરવામાં આવેલ ખુશરાજી સિનિયર સિટીઝન કેર એન્ડ રીચર્સ સેન્ટરમાં આશ્રિત મહિલાને કેન્સરની બિમારી હોવાથી હરિયાણાનો સેવાધારી શખ્સ તેમની સારસંભાળ રાખતો હતો. ત્યારે મહિલાએ પોતાની સારવાર માટે રૂપિયાની જરૂર પડતા બેન્કનું…

શાહીબાગમાં મોડી રાત્રે હોટલ પાસે યુવકની 12 તોલા સોનાની ચેઇન લૂંટી ત્રણ શખ્સો ફરાર

શાહિબાગ વિસ્તારમાં આવેલ હોટલમાં ત્રણ મિત્રો જમવા માટે ગયા હતા. જમ્યા બાદ બે મિત્રો ઘરે જતા રહ્યાં હતાં. જ્યારે મોડી રાત્રી સુધી એક મિત્ર ત્યાં રોકાયો હતો. આ સમયે ત્રણ…

અમદાવાદના આકાશમાં ૧૦૦ ડ્રોન થકી મતદાન જાગૃતિનો મેસેજ અપાયો

લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંતગર્ત અમદાવાદ શહેર અને જિલ્લામાં ૭મી મેના રોજ મતદાન યોજાનાર છે ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુ ને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન…

ડ્રગ કેસમાં રાજયના પોલીસવડાની પત્રકાર પરિષદ : આચારસંહિતા દરમિયાન નાર્કોટિક કેસમાં અત્યારસુધીમાં 161 આરોપીની ધરપકડ

ATSનાં સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, ફેક્ટરીમાંથી અંદાજે 25 કિલો સિન્થેટિક ડ્રગ્સ અને રો-મટીરિયલ મળી આવ્યું છે. આ સમગ્ર મામલે ગુજરાત ATSને મહત્ત્વની સફળતા મળી છે અને આ ડ્રગ્સનું કનેક્શન…