Month: August 2024

દહેગામ રેલવે સ્ટેશન પાસે SMC ત્રાટકી: રૂ. 12.33 લાખનો મુદ્દામાલ જપ્ત, કારનો ચાલક ફરાર

દહેગામમાં SMC દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દહેગામ રેલવે સ્ટેશન પાસે SMC ત્રાટકી હતી. અને એસયુવી કારમાંથી વિદેશી દારૃ સહિત રૂ. 12.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.…

વિરમગામમાં એક કારખાનામાંથી LCBએ વિદેશી દારૂનો જથ્થો સાથે 2ને ઝડપી લીધા

વિરમગામ વિસ્તારમાં ફરી એક વાર ઇંગ્લિશ દારૂ પોલીસે ઝડપી લીધો છે, ગ્રામ્ય એલ.સી.બી.ટીમે વિરમગામના એક કારખાનામાં બુટલેગર છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો મળી કુલ.2.99 લાખનો મુદ્દામાલ કબજે કરી બે વિરુદ્ધ ગુનો…

નવસારીની કંપનીમાં ગેસ લીકેજ, 2 મહિલાઓને આંખમાં બળતરા

આ મામલે નવસારી ગ્રામ્ય પોલીસે જાણવાજોગ ફરિયાદ લીધી છે. જેમાં પીએસઆઇ એમ એમ મૌર્યાને તપાસ સોંપવામાં આવી છે. કેસની તપાસ કરતા પી.એસ.આઇ.એમ મૌર્ય જણાવ્યું હતું કે, આ કેસને લઈને અસરગ્રસ્ત…

ભરૂચમાં એક ફાર્મા કંપનીમાં ATS અને SOGનો દરોડો

ગુજરાત એ.ટી.એસ અને ભરૂચ એસઓજીએ દહેજના જોલવા GIDC માં આવેલી એલાયન્સ ફાર્મા કંપનીમાં દોરડા પાડી ડ્રગ્સમાં વપરાતા રો મટીરીયલનો કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડી વધુ તપાસ હાથ…

પાટણ એસટી બસ અડફેટે બાઈક ચાલકનું મોત

હારીજ ડેપો સંચાલિત એસ ટી બસ હારીજ થી મકરપુરા (વડોદર) જઈ રહી હતી તે દરમિયાન બપોરેના અરસામાં ઘણો ઘરડા નજીક પેટ્રોલ પંપ નજીક પહોંચતાં મહેસાણા તરફ્થી પુર ઝડપે આવી રહેલ…

સાણંદમાં શિવમંદિર હર-હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું, ભોળાનાથને રિઝવવા ભક્તો ઉમટ્યાં

ભકતો ભોળાનાથને રિઝવવા જળાભિષેક, દુગ્ધાભિષેક કરી પૂજા, અર્ચના કરી હતી. તેમજ બિલિપત્ર, પૂજા પણ કરી હતી. અને ભગવાન શિવની આરાધના કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

પોરબંદરમાં સસરાએ જમાઇને છરી અને ધોકા વડે માર માર્યો

પોરબંદરમાં ઇન્દીરાનગરમાં રહેતા એક યુવકને તેના જ સસરા જ દારૂ પીવા તથા જુગાર ના રમવા માટે સમજાવવા ગયા હતા અને અચાનક તે ઉશ્કેરાઇ જતા તેણે પોતાના જમાઇને છરી તથા ધોકા…

અમદાવાદ માં હજુ બે દિવસ મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી

રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન શનિવાર કરતાં 1.5 ડિગ્રી વધીને 30.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. જો કે, આગામી 24 કલાક દરમિયાન શહેરમાં મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા…