ખરાબ હવામાનમાં ફસાયેલી જેદ્દાહ ફ્લાઈટને મુંબઈ ડાઈવર્ટ કરવી પડી
ઈન્ડિગોની બુધવારે જેદ્દાહથી અમદાવાદ આવતી ફ્લાઈટ આકાશમાં હતી અને અચાનક જ પાઈલટને ખરાબ વાતાવરણમાં ફસાતા પાઈલટો મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને સવારે 9.30 વાગે ફ્લાઈટને મુંબઈ એરપોર્ટ પર ડાઈવર્ટ કરી દીધી…
