Month: November 2024

ગુનાખોરી અટકાવવા ગૃહ વિભાગ પણ સક્રિય : શહેર પોલીસે કરી કડક પગલાં લેવાની શરૂઆત

રાજ્યમાં વધી રહેલી ગુનાખોરીના પગલે રાજ્ય સરકાર નારાજ છે. એવું જણાઈ રહ્યું છે કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જઈ રહી છે. હત્યા, લૂંટ, ઘરફોડી ચોરી અને…

PM-JAY યોજના હેઠળ સાત હોસ્પિટલો સહીત 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સસ્પેન્ડ : ગુજરાત આરોગ્ય વિભાગ

ગુજરાતમાં હાલમાં જ PM-JAY યોજનાનો ખોટી રીતે ઉપયોગ કરીને સરકાર પાસે પૈસા પડાવી લેવાનું કૌભાંડ કરવા માટે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ નું નામ સામે આવ્યું હતું ત્યારબાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી…

અમિતભાઈ શાહના હસ્તે શેલામાં પદ્મભૂષણ શ્રી રજનીકાંત શ્રોફ સરોવર અને પબ્લિક પાર્કનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદના શેલા ગામ ખાતે નિર્મિત પદ્મભૂષણ શ્રી રજનીકાંત શ્રોફ સરોવર અને ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજિત 21 કરોડના ખર્ચે નિર્માણ પામેલા…

લાંભા પાસે વેપારી, તેના મિત્રને પિસ્તોલથી ડરાવી દાગીના, રોકડ લૂંટનાર ત્રણ ઝડપાયા

લાંભા પાસે રાજકોટના વેપારી અને તેના મિત્રને પિસ્તોલ બતાવી દાગીના અને રોકડની લૂંટ કરનારા ત્રણની ધરપકડ કરાઈ છે. રાજકોટનો વેપારી એસીના સ્પેરપાર્ટ્સની ખરીદી માટે અમદાવાદ આવ્યા બાદ મિત્ર સાથે બાઈક…

યુવકે હોર્ન વગાડી રસ્તા પરથી ખસવાનું કહેતાં છરીથી હુમલો

અમરાઈવાડીમાં નીલકંઠ સોસાયટીના ગેટ પાસે એક જણ રસ્તા પર ઊભો હોવાથી યુવકે હોર્ન વગાડીને તેને ખસવાનું કહેતાં, ઉશ્કેરાયેલા શખ્સે યુવક સાથે ઝઘડો કરી છરી મારી દેતા ગંભીર ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ…

સાણંદના ગિબપુરા પાસે વાહનની ટક્કરે લેખંબાના વૃદ્ધનું મોત

સાણંદના લેખંબા ગામના વૃદ્ધ બાઈક લઈને સાણંદ સરખેજ હાઇવે પર ગીબપુરા તરફ જતા હતા તે દરમિયાન ગીતપુરા રેલવે બ્રિજ નીચે કોઈ બેફામ જતા કોઈ અજાણ્યા વાહન ચાલકે આ વૃદ્ધના બાઇકને…

ઉસ્માનપુરામાં ગોગલ્સ અને બુકાનીમાં આવેલ મહિલાએ મકાનમાં ઘૂસીને લૂંટ કરવાની કરી કોશિશ, વૃદ્ધાના પ્રતિકારથી નિષ્ફળ પ્રયત્ન બાદ ફરાર

અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં સિનિયર સિટિઝન પર લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. 72 વર્ષીય પરાગબેન રાજેશભાઈ શાહે નોંધાવેલી ફરિયાદ મુજબ, એક અજાણી મહિલાએ તેમના ઘરમાં ઘૂસી…

અમદાવાદમાં ગઈકાલે બનેલી ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત વેપારીનું સારવાર દરમિયાન મોત

અમદાવાદમાં પણ અસામાજિક તત્વો ફરી એકવાર બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ એક પોલીસ કર્મચારીએ MICAના વિદ્યાર્થીની છરી મારી હત્યા કરી હતી. એવામાં બીજી એક ઘટના શહેરના નહેરુનગર…

ગુજરાતમાં ઠંડીની દસ્તક ! અનેક શહેરોમાં તાપમાનમાં ઘટાડો, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે દસ્તક આપી રહી છે. જો કે કેટલાક શહેરોમાં બપોરના સમયે પણ હળવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ ઘણા વિસ્તારોમાં સાંજ પડતાની સાથે ઠંડી પડવા લાગી…