સાણંદમાં મોટા ચુનારાવાસમાં 15 દિવસથી ગટરના પાણીનો ભરાવો
સાણંદના મોટા ચુનારાવાસમાં આગણવાડી પાસે રહેણાક વિસ્તારમાં ગટરના પાણીનો ભરાવો થતાં અહિયાં ગંદકીનું સામ્રાજ્ય તાંડવ કરી રહ્યું છે. રહેણાક મકાન પાસે જ ગટરના દૂષિત પાણી ઉભરાવવાથી રોગચાળો ફાટી નીકળવાની રહીસોને…
