સાણંદના અણદેજ ગામે સ્થાનિક પોલીસે લોકસભા ચૂંટણીને લઈ ફ્લેગ માર્ચ યોજી

લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે તંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની કામગીરી શરૂ કરી દેવાઈ છે. સાણંદ તાલુકાના અણદેજ…

પાટણમાં શ્રદ્વાળુઓ પર મધમાખીએ કર્યો હુમલો, અસંખ્ય ડંખ મારતા દહેગામના નિવૃત GEB કર્મચારીનું મોત

દહેગામથી મોટી સંખ્યમાં શ્રદ્વાળુઓ પાટણના લિબંંચ માતાના દર્શને ગયા હતા, ત્યાં મોટી દુર્ઘટના ઘટી હતી. દહેગામથી પાંચ લકઝરી બસ ભરીને શ્રદ્વાળુઓ લિંબચ માતાના દર્શને અને ધજા ચડાવવા ગયા હતા. આ…

આણંદની મહી નદીમાં 26 વર્ષીય યુવક તણાતા મોત

ઉનાળો શરૂ થતાં ગરમીથી રાહત મેળવા કેટલાક લોકો તળાવ,કેનાલ, નદીમાં મોત માથે લઈને નાહવા જતાં હોય છે ત્યારે ઘણી વખત પાણીના વહેણમાં ડૂબી જવાના બનાવ તાજેતરમાં સામે આવ્યા છે. ત્યારે…

અમદાવાદના ગોતામાં રાતે પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગને ફાયરની 26 ગાડીએ પાણીનો મારો ચલાવ્યો કાબૂ લીધી

સૂત્રોના કહેવા મુજબ અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા ચેહર એસ્ટેટમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં મોડીરાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એકાએક ગોડાઉન આગની ઝપેટમાં…

સાણંદ શહેરના રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક ખુલ્લામાં પડેલ સ્ક્રેપના ઢગલામાં આગ લાગી

સાણંદ શહેરના વિરમગામ બાયપાસ ચોકડી પાસે આવેલ રિલાયન્સ પંપ નજીકમાં ખુલ્લામાં પડેલ સ્ક્રેપના ઢગલામાં અચાનક આગ લાગી હતી. પેટ્રોલ પંપ નજીક હોવાથી આગ લાગતા આસપાસના લોકોએ ફાયર વિભાગને જાણ કરતા…

શીતળા સાતમના દિવસે મારવાડી સમાજની ભવ્ય ઉજવણી

સમગ્ર મારવાડી સમાજ સાણંદમાં આવેલું બળીયાદેવ મંદિર દર્શન કરી અને રાજસ્થાની ઢોલ ઉપર નિત્ય ગાન કર્યું હતુંઅને પછી ગેર નાચી હતી સાંજે ત્રણ વાગ્યા પછી સાણંદમાં આવેલું દાણા બજાર માં…

સાણંદમાં રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર ક્ષત્રિય સમાજે રેલી કાઢી આવેદન આપ્યું : ૪૫ લોકોને ડિટેન કરતી સાણંદ પોલીસ

સાણંદ રાજપૂત કરણી સેના, સાણંદ રાજપૂત વિકાસ ટ્રસ્ટ, ક્ષત્રિય યુવક સંઘની આગેવાનીમાં પુરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે સોમવારે સાણંદમાં ૩૦૦ થી વધારે રાજપૂત આગેવાનો દ્વારા વિશાળ રેલી તેમજ આવેદન આપવામાં…

દિન વિશેષ: ૧ એપ્રિલ – “એપ્રિલ ફૂલ” – મજાક, મસ્તી અને રમૂજનો દિવસ…!

આમ તો આપણે કેલેન્ડરમાં જોઈએ તો વર્ષમાં એક પણ દિવસ એવો નથી હોતો કે તે દિવસ વિશેષ ન હોય. તેમાં પણ ઘણા દિવસો સવિશેષ હોવાને કારણે આપણને તે દિવસે જાહેર…