જૂની પેન્શન સ્કીમની માગણી વચ્ચે મોંઘવારી ભથ્થું વધ્યું, 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને લાભ મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી 4 ટકાના વધારાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરાઈ છે. રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા…
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આજથી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ કરી શકાશે ડાઉનલોડ
બોર્ડના પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજથી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ કરી ડાઉનલોડ શકાશે. બોર્ડના પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર…
ચાંગોદરમાં પાર્ક કરેલ બાઇકની ચોરી કરનાર બાવળા તાલુકાનો યુવક સહિત સગીર પકડાયા
તાજેતરમાં સાણંદના ચાંગોદરમાં નોકરીએ આવેલ ઈસમનું પાર્ક કરેલ બાઇકની ચોરી થતાં ચાંગોદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને તપાસ કરતાં પોલીસે બાવળા તાલુકાના ઢેઢાળ ગામના યુવક અને એક…
લીંબડી-રાજકોટ હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં 5ને ઇજા
પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ નેશનલ હાઈવે પર બે STબસ અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હતો. જેને પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને અકસ્માતમાં પાંચ લોકોને ઇજાઓ…
અમદાવાદના કેશવનગરમાં 150 મકાનો તોડી પાડવા મુદ્દે લોકોએ AMCને આવેદન પાઠવ્યું
તાજેતરમાં અમદાવાદના સુભાષબ્રિજ પાસે કેશવનગરમાં ખાડીયાની ચાલીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 150 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડવાને લઈ આજે મોટી સંખ્યામાં લોકોએ પ્રિન્સિપાલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસ ખાતે આવેદનપત્ર આપવા માટે પહોચ્યા…
અમદાવાદ રોડ પર યુવકે બાઇકની ટાંકી પર યુવતીને બેસાડી અશ્લિલ કરતાં પોલીસે કાર્યવાહી કરી
અમદાવાદમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો હતો.અમદાવાદના નિકોલ રીંગ રોડ પર બાઇક ઉપર અશ્લિલ હરકતો કરતા યુવક-યુવતીનો વીડિયો વાઇરલ થયો હતો. જે વીડિયોમાં બાઇક ચાલક યુવક તેના બાઇકની ટાંકી…
સદ્દભાવનાની સેવાની સુગંધ વધુ પ્રસરશે : ટીફીન સેવા વાર્ષિક દાતા તરીકે સ્વ .ધીરૂભા વાઘેલા પરિવાર સેવાઓ આપશે
સાણંદના ટપાલ ચોકમાં આવેલી સેવા સંસ્થા સદભાવના કેન્દ્ર દ્વારા વિવિધ સેવાઓની સુગન્ધ સાણંદ વિસ્તારમાં પ્રસરી રહી છે ત્યારે સંસ્થા દ્વારા શરુ કરાયેલ ટિફિન સેવાના વાર્ષિક દાતા તરીકે સાણંદના સ્વ ધીરૂભા…
સાણંદના કોદાળીયામાં ધાસનાં ગંઠાની નીચે સંતાડેલ વિદેશી દારૂ સાથે એક ઈસમની અટકાયત
સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ પોલીસને બાતમી મળેલ કે સાણંદના કોદાળીયા ગામે રહેતો વિહાભાઈ વિક્રમભાઈ કો.પટેલ નામનો માણસ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે, જેથી સાણંદ પોલીસની ટીમે…
સાણંદના આનંદનગર પાસે હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે દાહોદના યુવકનું મોત
દાહોદનો યુવક મજૂરી કામ માટે સાણંદ પાસે કંપનીમાં આવેલ અને રોડ પર માતેલા સાંઢ માફક જતાં ટોલ ટેક્ષથી આગળ આનંદનગર પાસે અજાણ્યા વાહન ચાલકે યુવકને ટક્કરે લેતા યુવકનું મોત થયું…
