મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં નર્મદા બાયો-કેમ લિમિટેડની વાર્ષિક ડીલર્સ કોન્ફરન્સ યોજાઈ
અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નર્મદા બાયો-કેમ લિમિટેડ કંપનીની વાર્ષિક ડીલર્સ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોન્ફરન્સમાં સહભાગી…
મહેસાણાના સતલાસણામા સમૂહ લગ્નમાંથી ફોટોગ્રાફરના 1.15 લાખના 2 કેમેરા ચોરાયા
મહેસાણાના સતલાસણા ખાતે ભીમપુર જૂની ફાટક પાસે ગઢવાડા દોતોર દરજી સમાજના સમૂહ લગ્ન યોજાયા હતાં. સમૂહ લગ્નમાં આવેલા બે ફોટોગ્રાફ્રરના કેમેરા ગાડી માંથી અજાણ્યો કોઈ તસ્કર ચોરી જતા પોલીસે ગુનો…
બોરસદમાં લગ્નમાંથી 3.60 લાખનો મુદ્દામાલ ભરેલી બેગની ચોરી
આણંદ જિલ્લાના બોરસદ સ્થિત સૂર્યમંદિર ખાતે યોજાયેલા એક લગ્નપ્રસંગમાંથી ગઠિયોએનવદંપતીને ભેટમાં સોનાની લગડી, ચેઈન, કાનની કડીયો, સોનાનુ પેન્ડલ, સોનાની વીંટી, સોનાની કાનની શેર તથા ચાંદીના નાના મોટા દાગીના મળી અંદાજે…
રાજ્યના વિવિધ શહેરોમાંથી જૂનાગઢના મેળામાં 285 STબસો દોડાવાશે
જૂનાગઢના ભવનાથ ખાતે યોજાનારા શિવરાત્રિના મેળાને લઈ ગુજરાત ST નિગમ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ગુજરાત એસટી નિગમના સૂત્રોએ કહ્યું કે જૂનાગઢના ભવનાથ ખાતે યોજાનારા શિવરાત્રિના મેળામાં ST…
ગાંધીનગરમાં સેક્ટર 21 પોલીસે દારૂની હેરાફેરી કરી રહેલ બે બુટલેગરોને દબોચી લીધા
સેક્ટર 21 પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા પ્રેસ સર્કલ ખાતે આવતા ખાનગી રાહે બતમી મળી હતી કે એક ઇસમ ગાડીમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી…
સાણંદ GIDCની ખાનગી કંપનીના સુપરવાઈઝર ગાડીમાં રૂ.40 લાખના સામાનની ચોરી કરી જતાં સિક્યુરિટીએ પકડ્યો
સાણંદ જીઆઈડીસીની એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતા સુપરવાઈઝરે કંપનીના ખુલ્લા પ્લોટમાંથી લેથ મશીનમા વપરાતા યુઝેબર્સ કટરના રૂ.40 લાખના સમાન ગાડીમાં મૂકી જતાં ગેટ પર સિક્યુરિટીએ પકડી લેતા લીધો હતો. બનાવ…
દહેગામ – બાયડ હાઇવે પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત : ચાલકની હાલત ગંભીર
દહેગામ તાલુકાના પાલૈયા નજીક દહેગામ – બાયડ હાઇવે પરથી પસાર થઈ રહેલ ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ ભાગીને ભુક્કો…
રાજકોટ-અમદાવાદ સિક્સ લેન પ્રોજેક્ટમાં રાજકોટના દંપતીએ સરકાર પાસેથી જમીન સંપાદન પેટે રૂ.1.46 કરોડ મેળવી લીધા, 3 દિવસમાં રકમ પરત કરવા દંપતીને નોટિસ
રાજકોટ-અમદાવાદ સિક્સ લેન પ્રોજેક્ટમાં રાજકોટના દંપતીએ જમીન પોતાની માલિકીની હોવાના ખોટા પુરાવા રજૂ કરી સરકાર પાસેથી જમીન સંપાદન પેટે રૂ. 1.46 કરોડ મેળવી લીધા હતા. જે બાદ એક વ્યક્તિએ આ…
